કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

મેડિટેરિયન રેસીપી કલરફુલ અને હેલ્થી તેમજ ફટાફટ બની જતી હોઈ છે.. મોટા ભાગ ની રેસીપી સાથે ડીપ સર્વ થતુ હોઈ છે અને કૂકિંગ પ્રોસેસ પણ ઓછી હોઈ છે. આજ ની લેબેનિસ રેસિપી મા પીટા બ્રેડ યેસ્ટ ફ્રી તેમજ ઘઉં ના લોટ ની બનાવેલ છે અને હમસ ની બદલે મેયોનીઝ મા મિન્ટ ચટણી ઉમેરી બનાવેલ છે. લેબેનિસ ક્યુઝિન ની આ રેસિપી આપણા ક્યુઝિન ને compatible છે એટલે ચોક્કસ થી ટ્રાય કરી શકાય છે.
#ATW3
#TheChefStory

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ફલાફલ માટે
  • 2 કપકાબુલી ચણા(6-8 કલાક પલાળેલા)
  • 2ડુંગળી
  • 1કટકો આદું
  • 2 નંગતીખા મરચાં
  • 1/4 કપકોથમીર
  • 8-10લસણ ની કળી
  • પીટા બ્રેડ માટે
  • 2 કપઘઉં નો લોટ
  • 2 ટીસ્પૂનઓલીવ ઓઇલ
  • 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  • 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  • 1/2 કપદહીં
  • 1/2 કપપાણી
  • ડીપ માટે
  • 2 ટેબલસ્પૂનમેયોનીઝ
  • 2 ટેબલસ્પૂનફુદીના ની લસણ નાખીને બનાવેલી ચટણી
  • સલાડ માટે
  • કોબી, ગાજર, કેપ્સિકમ,ડુંગળી અને ગોળ કાપેલી કાકડી
  • ડ્રેસિંગ માટે ઓલીવ ઓઇલ + લીંબુ નો રસ + મીઠું+ મરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાબુલી ચણા ને ધોઈ ને પલાળી લેવા. 6-8 કલાક બાદ તેમાં લસણ આદું મરચાં તેમજ કોથમીર નાખીને ક્રશ કરી લેવું.

    ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પીટા બ્રેડ માટે પેલા પાણી મા દહીં તથા બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખીને તેમાં તેલ તથા લોટ ઉમેરી કણક તૈયાર કરવી અને 1 કલાક રેસ્ટ આપવો

    ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રેસ્ટ આપેલા લોટ માંથી લંબગોળ થોડું જાડી પીટા બ્રેડ વણી ને પ્રીહીટ કરેલા ઓવન મા 8-10 મિનિટ થવા દો. રોટલી ના ફુલ્કા જેવી જ ફૂલી ને તૈયાર થશે

    ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફલાફલ માટે તૈયાર કરેલ ખીરા મા ડુંગળી ઉમેરી દાળ વડા ની જેમ તળી લેવા

    ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સલાડ માટે બધા શાક મિક્સ કરી ને ડ્રેસિંગ ઉમેરી તૈયાર કરવું અને મેયોનીઝ મા ચટણી એડ કરી ડીપ તૈયાર કરવું

    ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પીટા બ્રેડ ને વચ્ચે થી કાપસુ એટલે પોકેટ જેવું થશે તેમાં ડીપ સ્પ્રેડ કરી સલાડ તેમજ ફલાફલ ગોઠવી તૈયાર કરવું

    ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર ફલાફલ ને સર્વ કરવું

    ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287
પર September 15, 2022 19:03

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાફલ પીટા બ્રેડ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  2. સેવ નો રજવાડી દૂધપાક (Sev Rajwadi Doodhpak Recipe In Gujarati)
  3. સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
  4. ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati)
  5. ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
  1. દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati)
  2. તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati)
  3. ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati)
  4. દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16506170
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close