ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)

Ranjan Kacha @rjkacha
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રીન અને રેડ ચટણી તેમજ ટામેટા અને કાકડીની સ્લાઇસ તૈયાર કરી લો
- 2
હવે બ્રેડની inside બટર લગાવી લો તેની ઉપર ગ્રીન ચટણી લગાવી દો બ્રેડની બીજી સ્લાઈસ ઉપર રેડ ચટણી લગાવી લો. તેની ઉપર કાકડી ટામેટા ની સ્લાઈસ ગોઠવી ઉપર મીઠું મરી સ્પ્રિંકલ કરી લો.
- 3
બ્રેડની outer side ઉપર પણ બટર લગાવી દો. પછી સેન્ડવીચ ને ગ્રીલરમાં ગ્રીલ કરી લો. આ ગ્રીલ થયેલ સેન્ડવીચ ઉપર ગ્રેટેડ ચીઝ ભભરાવી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16557009





ટિપ્પણીઓ (4)