રોટલી નો ચૂરો (Rotli Choori Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#ChooseToCook
લંચ ની વધેલી રોટલી નું શું કરવું એ કાયમ એક પ્રોબ્લેમ હોય છે.. દર વખતે તળેલી રોટલી કે દહીં માં વઘારેલી રોટલી ભાવતી નથી હોતી..
તો આજે મે રોટલી નો ચૂરો કરી ને કોરી વઘારી લીધી .
પછી એનો ઉપયોગ ભેળ માં કે અન્ય રીતે થઈ શકે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૭ મિનિટ
ક્વિક બાઈટ માટે
  1. ૬-૭ નંગ વધેલી રોટલી
  2. મીઠું પ્રમાણસર
  3. ૧/૨ ચમચીમરચું પાઉડર
  4. ૧/૪ ચમચીહળદર
  5. ૨ ચમચીતેલ
  6. ૧/૨ ચમચીરાઈ,હિંગ

રાંધવાની સૂચનાઓ

૫-૭ મિનિટ
  1. 1

    રોટલીને નાના ટુકડા દેખાય એમ ચૂરો કરી લેવો,અને એક વાડકીમાં મીઠું મરચું હળદર નાખી મિક્સ કરી રાખવું.

  2. 2
  3. 3

    પેન માં તેલ લઇ રાઈ હીંગ તતડાવી મિક્સ કરેલો મસાલો નાખી તેલ માં હલાવી લેવુ,ત્યારબાદ રોટલી નો ચૂરો નાખી મસાલા સાથે મેળવી લેવું.

  4. 4

    ધીમાં તાપ પર રોટલી થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવી..
    તો રોટલી નો ચૂરો તૈયાર છે.આમ જ ખાઈ શકાય અને ભેળ જેવું બનાવવુ હોય તો પણ સરસ લાગે છે..

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes