કેરાલા ના ફેમસ ઢોસા (Kerala Famous Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળ ને ધોઈ પુરતુ પાણી નાખી આખી રાત પલાળી રાખો
- 2
સવારે એક પાણી થી ધોઈ મીકસી મા સ્મુધ પીસી બે દિવસ આથી આવવા માટે મુકી દો બેટર એકદમ ફુલી જશે
- 3
બીજે દિવસે સાંજે એક નોન સ્ટીક પેન ગરમ કરી તેમાં પહેલા તેલ લગાવી ગરમ કરી પાણી ના છાંટા નાખી એક ભીના કપડા થી પેન સાફ કરી લો હવે ખીરા મીઠું ઉમેરી ઢોસા નુ બેટર ફેલાવી દો થોડી વારે તેલ લગાવી બ્રાઉન કલર જેવો થાય એટલે ઉતારી લો
- 4
તૈયાર છે ઢોસા સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઢોસા પ્લેટર કેરલા સ્પેશિયલ રેસિપી (Dosa Platter Kerala Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
રાગી/નચની ઢોંસા (Ragi/nachni dosa recipe in gujarati)
#superchef2 #સુપરશેફ2 #superchef2post2 #સુપરશેફ2પોસ્ટ2 #માઇઇબુક #myebookpost20 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ20 Nidhi Desai -
-
-
બાજરી ના ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
ચોખા વગર ના ઢોંસા --- કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? ચાલો આજે ટ્રાય કરીયે.#CF Bina Samir Telivala -
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
#GA4#Week3Lockdown પહેલા અમે યોગના ગ્રુપમાંથી ઢોસા ખાવા ગયેલા ત્યારે પહેલીવાર આ ઢોસા ખાધા હતા.પણ ત્યારે ઢોસા નું ઓપરેશન કરેલું નહીં એટલે ખ્યાલ ન આવ્યો કે કેમ બનાવાય પણ ટેસ્ટ બહુ સારો હતો, એ ઘણા વખત બાદ શ્વેતા દી પાસેથી શીખી અને બનાવ્યા બહુ મસ્ત બન્યા છે. મારા દીકરાને બહુ જ ભા... થેન્ક્યુ શ્વેતા દી..... Sonal Karia -
કુલચા બન ઢોસા (Kulcha bun dosa recipe in Gujarati) (Jain)
#LO#leftover#bun#dosa#CookpadIndia#COOKPADGUJRATI અન્નાએ દેવ છે અને રસોઈ બનાવનાર ને અન્નપૂર્ણા નું બિરુદ આપવામાં આવે છે આથી તેનું સન્માન જળવાઇ રહેવું ખૂબ જ જરૂરી છે આજે દુનિયામાં ઘણા લોકો ભૂખ્યા જ સૂઈ જાય છે આથી આપણે બને ત્યાં સુધી જરૂર મુજબ રાંધવું જોઈએ આમ છતાં પણ ક્યારેક તેમાં વોટ થઈ જાય છે પરંતુ જેઓ રાંધેલું અનાજ વધે તો તેને યોગ્ય રીતે બીજા સ્વરૂપમાં ઉપયોગ કરી લેવો જોઈએ અહીં મારા ઘરે છોલે વિથ કુલચા બન જમવા માં પરંતુ કુલચા બન થોડા વધી પડ્યા આજે બીજા મેં તેમાંથી ઢોસા તૈયાર કરેલ છે. આ ઢોંસા મે કાચા કેળા ની ભાજી, સંભાર અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
અડાઇ ઢોસા (Adai Dosa Recipe In Gujarati)
હાઈ પ્રોટીન ઢોંસા ,જે 6 દાળ અને ચોખા થી બનાવાય છે.બહુ જ ક્રીસ્પી ઢોસા બને છેઅને સ્વાદિષ્ટ પણ.અડાઈ ઢોસા ને મેં 2 રીતે સર્વ કર્યાં છે, એક પ્લેન અને બીજા ઓનીયન અડાઇ ઢોસા. Bina Samir Telivala -
ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa Recipe In Gujarati)
#ફટાફટ આપણે ગુજરાતી વાનગીમાં ઘઉંના લોટ ના મીઠા પુડલા તો રેગ્યુલર બનાવતા હોય છે પણ આ રીતે ઘઉંના લોટના ઢોસા પણ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ એટલા જ સરસ લાગે છે. Bansi Kotecha -
ઈડલી સંભાર(Idli Sambhar Recipe In Gujarati)
#KER ઈડલી એ સવાર ના નાસ્તા માં કે રાત્રિ ના ભોજન માં બનાવવા માં આવે છે. ઈડલી સાઉથ ની પ્રખ્યાત ડીશ છે. Rekha Ramchandani -
-
મિક્સ દાળ ના ઢોસા (Mix Dal Dosa Recipe In Gujarati)
મિક્સ દાળ ના ઢોસા (લેફટ ઓવર રેસીપી)Kusum Parmar
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
ચણા દાલ વડા કેરલા ફેમસ (Chana Dal Vada Kerala Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
More Recipes
- માસી નુ ખીચુ અમદાવાદ ફેમસ (Masi Khichu Ahmedavad Famous Recipe In Gujarati)
- ઈડલી સાંભાર વીથ કોકોનટ ચટણી (કેરલા સ્પેશિયલ રેસિપીઝ)
- ચણા દાલ વડા કેરલા ફેમસ (Chana Dal Vada Kerala Famous Recipe In Gujarati)
- વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
- કેરાલા ની ફેમસ ઢોંસા ઇડલી ની નારિયેળ દાળિયા ની ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16554686
ટિપ્પણીઓ (13)