કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#cookpadindia
#cookpadgujarati
#Punjabi

#cookpadindia
#cookpadgujarati
#Punjabi

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
2 સર્વિંગ્સ
  • 2 કપસરસવ ની ભાજી (સમારેલી)/1 જુડી
  • 2 કપપાલક ની ભાજી સમારેલી/1 જુડી
  • 1મૂળો પાન સહિત
  • 1 નંગડુંગળી
  • 1 નંગટામેટું
  • 1 મોટી ચમચીઆદુ,લસણ નું પેસ્ટ
  • 3 ચમચીતેલ
  • 1/2 ચમચીજીરૂ
  • 1 ચપટીહિંગ
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીમરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 1 ચમચીમકાઈ નો લોટ
  • 1 કપગરમ પાણી
  • કોથમીર સમારેલી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બંને ભાજી ને સાફ કરી સમારી લો,મૂળા ના પાન અને મૂળા ને પણ સમારી લો.બધી ભાજી ધોઈ લો.

    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુકર મા સમારેલી ભાજી અને મૂળા ને ઉમેરી તેમાં ½ કપ પાણી ઉમેરી 1 સિટી વગાડી લો.ડુંગળી ટામેટા ને બારીક સમારી લો.

    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈ માં તેલ ગરમ કરી જીરું હિંગ નો વઘાર કરી ડુંગળી ઉમેરી દેવી.પછી આદુ,લસણ ની પેસ્ટ ઉમેરી બધું સાંતળી લેવું.ત્યારબાદ ટામેટું ઉમેરવું.

    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધા મસાલા ઉમેરી તેલ છૂટે ત્યાં સુધી સાંતળવું.ત્યારબાદ કુક કરેલી ભાજી ઉમેરવી.મકાઈ નો લોટ ઉમેરી બધું મિક્સ કરવું. 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરી 2-3 મિનિટ ચડવા દેવું.ત્યાર બાદ કોથમીર ઉમેરી ઉતારી લેવું.

    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમ ગરમ સરસો દા સાગ તૈયાર છે, તે મકાઈ ની રોટી સાથે સરસ લાગે છે.

    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર October 16, 2022 19:35
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
October 18, 2022 18:12
@Keshmaraichura_1104 That's Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરસો નું શાક

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. બટાકા આંબા હળદર નુ શાક (Potato Mango Turmeric Shak Recipe In Gujarati)
  2. પંજાબી વેજ લચ્છા સલાડ (Punjabi Veg Lachha Salad Recipe In Gujarati)
  3. મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
  4. ખજૂર શેક (Khajoor Shake Recipe In Gujarati)
  5. વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
  1. પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
  2. મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)
  3. કેરલા સ્ટાઇલ સાંબર (Kerala Style Sambar Recipe In Gujarati)
  4. કેરલા ચણા દાળ ચટણી (Kerlaa Chana Dal Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16569283
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close