ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં લીમડાના પાન ઉમેરી દો રાઈ જીરું હિંગ ઉમેરી દો
- 2
પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરી પલાળેલી ચોળી ઉમેરી બધા મસાલા મિક્સ કરી લો પછી આને બે મિનિટ સુધી તેલમાં સાંતળો
- 3
પછી તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી ત્રણથી ચાર સીટી વગાડી લો. બાકી છે એટલે કુકર ખોલી ઉપર ધાણાજીરું પાઉડર કોથમારી ગરમાગરમ સર્વ કરો તૈયાર છે ચોળી નું શાક
Keywords
Similar Recipes
More Recipes
- કોકોનટ મિલ્ક સ્પેગેટી (Coconut Milk Spaghetti Recipe In Gujarati)
- યોગર્ટ મેક્રોની કોલ્ડ પાસ્તા સલાડ (Yoghurt Macaroni Cold Pasta Salad Recipe In Gujarati)
- સુરતી ઊંધિયું ઓછી સામગ્રી માંથી (Surti Undhiyu with less ingredients Recipe In Gujarati)
- મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
- મેથી ભાજી મટર રીંગણાં નું શાક (Methi Bhaji Matar Ringan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16648841




ટિપ્પણીઓ (6)