મેથી ભાજી મટર રીંગણાં નું શાક (Methi Bhaji Matar Ringan Shak Recipe In Gujarati)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9

મેથી ભાજી મટર રીંગણાં નું શાક (Methi Bhaji Matar Ringan Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો માટે
  1. 1વાટકો મેથી
  2. 1 બાંધો પાલક બારીક કટ કરી ને
  3. 1ચમચો મટર
  4. 250 ગ્રામ રીંગણાં
  5. 2 નંગ બટાકા
  6. 4-5કળી લસણ બારીક
  7. મીઠું સ્વાદ મુજબ
  8. હીંગ ચપટી
  9. 1/4 ચમચીહળદર
  10. 1 ચમચી મરચું
  11. 2 ચમચાતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    તેલ માં હીંગ નાખી ને ભાજી વઘારી ને શાક ઉમેરી દો.
    પછી બધો મસાલો ઉમેરો. ઢાંકી ને ચડવા દો. થાળી માં પાણી નાખી રાખો ગરમ થાય પછી તે જ જોઈએ તો ઉમેરવું. ચડી જાય એટલે તેમાં ધાણા જીરું નાખી ઉતારી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

Similar Recipes