શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ચણાનો લોટ લઈ તેને શેકી લો.એક મીક્ષર બાઉલમાં બ્લાચ કરેલી પાલક તીખી મીરચી, આદુ ને મીઠું સ્વાદાનુસાર મીક્ષરમાં ક્રશ કરી લો.શેકેલા લોટ માં ગ્રીન ગ્રેવી મીક્સ કરો લોટ બાંધી લો.
- 2
લોટ બાંધી તેની થેપલી બનાવી તેના સેન્ટર માં ચીઝ મુકો ગોળો વાળી લો.તેલ ગરમ કરી તેમાં તળી લો.
- 3
ટામેટાં, કાજુ મગતરી બી ડુંગળી, લસણ લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદાનુસાર ઉમેરો મીક્ષરમાં ક્રશ કરી લો.કડાઇ માં તેલ વઘાર માટે મુકી તેમાં રાઈ જીરું, હિંગ લવિંગ તજ તમાલપત્ર બાદિયા એલચો ઉમેરો, લાલ સુકા મરચા ઉમેરીને બરાબર હલાવો.ટામેટાં ગ્રેવી ઉમેરો સાંતળી લો.
- 4
ઘટ્ટ ગ્રેવી તૈયાર કરી તેમાં તળેલા કોફ્તા વચ્ચે થી કટ કરી તેમાં પ્લેટ માં ગોઠવો.તૈયાર છે શામ સવેરા સબ્જી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16702037















ટિપ્પણીઓ (8)