ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો દળેલી ખાંડ બેકિંગ પાઉડર બેકિંગ સોડા ચપટી મીઠું અને તેલનાખી બરાબર મિક્સ કરો પછી દૂધને હુંફાળું ગરમ કરીને જરૂર પ્રમાણે દૂધ લઈને સોફ્ટ લોટ બાંધી લો. લોટને ઢાંકીને અડધા કલાક માટે રેસ્ટ આપો
- 2
પછી લોટને કૂણવી લો તૈયાર કરીને જાડી રોટલી વણી લો તેમાંથી ગ્લાસ અથવા તો નાની વાટકી વડે ડોનેટ નો સેપ આપીને બધા ડોનટ તૈયાર કરો
- 3
તેલ ગરમ કરીને મીડીયમ ફ્લેમ પર ડોનેટને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો પછી ચોકલેટ સ્પ્રેડ લઈને તેમાં તૈયાર કરેલા ડોનેટને ડીપ કરો.
- 4
તૈયાર છે નાના મોટા સૌના ફેવરિટ ચોકલેટ ડોનેટ ઉપરથી કલર ફુલ પીપર થી ગાર્નીશ કરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#CDYમારી ડોટર ને ડોનટ્સ ખુબજ પસંદ છે તો આજે ચિલ્ડ્રન ડે celebrate માં મે એમના માટે ડોનટ્સ બનાવ્યા છે Rina Raiyani -
ચોકલેટ ડોનટ (Chocolate Doughnut Recipe In Gujarati)
#cookpadturns6#cookpadgujrati#cookpadindia Amita Soni -
-
-
-
-
ચોકેલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#internatinalbakingday jigna shah -
ઈન્સ્ટન્ટ ચોકલેટ ડોનટ (Instant Chocolate Doughnut Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#SRJ Sneha Patel -
-
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#SRJડોનટ એક એવી વાનગી છે જે નાના મોટા સૌને પ્રિય છે. Vaishakhi Vyas -
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#DFTદીવાળી નાં નાસ્તા માટે મિઠાઈ ખાઈ ને કંઈ અલગ અલગ ખાવા નું મન થાય છે એટલે આ વખતે દીવાળી માં મહેમાન માટે કંઈ અલગ બનાવ્યું.. બાળકો સાથે મોટા પણ્ ખુશ થઇ ગયા.. Sunita Vaghela -
બટર તવા નાન જૈન (Butter Tawa Naan Jain Recipe In Gujarati)
#NRC#Tawa#Naan#LUNCH#DINNER#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
-
-
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#DTRદિવાળી માટે પરંપરાગત નાસ્તો બનાવી લીધો પછી મારા નાના દેવ માટે એનાં ફેવરિટ ડોનટ્સ તો હોય જ.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
ઝેબ્રા કેક (Zebra Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
-
ડોનટ્સ રેસિપિ
શું તમને અલગ અલગ ફૂડ ખાવના શોખ છે. જો હા તો તમને ડોનટ પણ પસંદ જ હશે. રેસ્ટોરન્ટમાં જેવા ડોનટ મળે છે તેવા જ ડોનટ તમે ઘરે પણ બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું ડોનટની રેસીપી. Rekha Rathod -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16701900
ટિપ્પણીઓ