મનચાઉં સુપ (Manchow Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં પાણી લો તેને ગરમ કરવા મુકો
- 2
હવે એક કપ પાણીમાં કોર્નફ્લોર ઓગાળી લો અને તેને ધીમા તાપે ગરમ મૂકો
- 3
હવે બધું જ શાકભાજી મિક્સ કરી લો બીજા એક વાસણમાં 1 ચમચીતેલ મૂકી બધું જ તે જ આંચ ઉપર સોતડી લો અને તેમાં જ મીઠું મરી ચીલી સોયા સોસ વધુ નાખી અને હલાવી લો હવે તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી વાળું પાણી એડ કરી ઉકાળી લો બે થી ત્રણ ઉભરા આવે એટલે ગેસ બંધ કરીને ઢાંકી દો
- 4
તેના ઉપર કોથમીર છાંટી અને સર્વ કરો તૈયાર છે મનચાઉં સૂપ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16762929










ટિપ્પણીઓ