અવધિ દાલ / લખનવી દાલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને બે થી ત્રણ પાણી થી ધોઈ ને 1/2 કલાક પલાળવી. પછી કુકર માં દાળ નાખી પાણી, મીઠું અને હળદર નાખી બાફી ને મેશ કરવી.
- 2
પેન માં તેલ ગરમ કરી જીરૂ અને હીંગ નો વઘાર કરી ડુંગળી, લસણ ની પેસ્ટ નાખી સાંતળી ને લીલા મરચા અને સૂકા મરચા નાખી મિક્સ કરી મેશકરેલી દાળ, પાણી નાખી મિક્સ કરવું.
- 3
ત્યારબાદ તેમાં મિક્સ કરેલ દુધ, દહીં, ક્રીમ નાખી 5 મિનિટ ઉકાળવી.પછી તેમાં કોથમીર નાખી મિક્સ કરી ગેસ બંધ કરવો.
- 4
તૈયાર છે અવધિ દાલ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16821180












ટિપ્પણીઓ (16)