રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને શેકીને તેની છાલ ઉતારી તેને ચાકુની મદદથી મેશ કરી લો
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો તેમાં હળદર અને મીઠું નાખી થોડીવાર સાંતળો
- 3
ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું ટમેટું અને લસણ વારી લાલ ચટણી ધાણાજીરૂ એડ કરી થોડું પકાવી લો
- 4
હવે તેના મેશ કરેલા રીંગણ ઉમેરી મિક્સ કરી લો
- 5
ઉપરથી કોથમીર એડ કરી ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13982032














ટિપ્પણીઓ