સૌપ્રથમ મકાઈ લો.
હવે તેના બી કાઢી લો
ત્યારબાદ તેને કૂકરમાં ત્રણ સીટી કરી બાફી લો.
હવે બાફેલી મકાઈ ને થોડી ઠંડી થવા દો.
તેને પ્લેટમાં કાઢી લો ત્યારબાદ તેમાં મરી પાઉડર લીંબુ નાખી મિક્સ કરો
તૈયાર છે મકાઈ
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)