કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ.હરિયાલી પુલાવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ.હરિયાલી પુલાવ રેસીપી મુખ્ય ફોટો

વેજ.હરિયાલી પુલાવ

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#MBR5
#CookpadTurns6
#cookpadindia
#cookpadgujarati
શિયાળો ચાલુ થઈ ગયો છે, લીલોતરી લેવા માટે આ શ્રેષ્ઠ મોસમ છે. મને લીલા શાકભાજી સૌથી વધુ ગમે છે. આ રેસીપીમાં મેં તમામ લીલા શાકભાજીનો ઉપયોગ કર્યો છે.હરિયાલી પુલાવ વિશ્વના વર્તમાન પ્રચલિત ખોરાકમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. દરરોજ ઘણા લોકો તેનો આનંદ માણે છે. તે સરળ છે,ઝડપી છે,સ્વાદિષ્ટ છે,સરસ છે અને અદભૂત દેખાય છે. હરિયાલી પુલાવ એવી વસ્તુ છે જેને મેં આખી જીંદગી પ્રેમ કર્યો છે.વન પોટ ભોજન હંમેશા રાંધવામાં સરળ અને પીરસવામાં ઝડપી હોય છે.એટલે જ શિયાળો આવે એટલે મારી મનપસંદ આ રેસિપી તો હું ખાસ બનાવું જ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
ત્રણ વ્યક્તિ
  • ૧ વાટકીબાસમતી ચોખા
  • ૧ કપપાલક કોથમીર ફુદીનાની પ્યુરી
  • ૧/૨ કપબાફેલા વટાણા
  • ૧/૨ કપબાફેલા ગાજરના ટુકડા
  • ૧/૨કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ૧/૪ કપલીલુ લસણ ઝીણું સમારેલું
  • ૧/૨ કપડુંગળી ઝીણી સમારેલી
  • ૧/૩ કપબાફેલી મકાઈના દાણા
  • ૨તમાલપત્ર
  • ૧ ટુકડોતજ
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું પાવડર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીકિચન કિંગ મસાલો
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧/૨ ચમચીહિંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • વઘાર માટે ઘી તેલ મિક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખા ને ધોઈ અડધી કલાક પલાળી રાખો ત્યારબાદ મોટા તપેલામાં પાણી મૂકી ભાતને ઓસાવી લો આ રીતે છૂટો ભાત તૈયાર કરો.

    વેજ.હરિયાલી પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ.હરિયાલી પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં ઘી તેલ મિક્સ ગરમ કરી તેમાં જીરું હિંગ આદુ-મરચાની પેસ્ટ સ ડુંગળી કેપ્સીકમ લીલું લસણ ઉમેરી એક મિનિટ માટે ધીમા ગેસે સાંતળો.ત્યારબાદ બાકી રહેલા તૈયાર શાકને ઉમેરી ફરીથી એક મિનિટ માટે ચડવા દો.હવે શાકને કડાઈમાં જ સાઈડ પર કરી વચ્ચે એક ચમચી ઘી ગરમ કરી તેમાં હળદર મરચું ધાણાજીરૂ સાંતળી તૈયાર કરેલી પાલક કોથમીર ફુદીનાની પ્યુરી ઉમેરો અને મિક્સ કરી લો.

    વેજ.હરિયાલી પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ.હરિયાલી પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ.હરિયાલી પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તૈયાર પ્યુરી મિક્સ કરેલા શાકમાં કિચન કિંગ મસાલો બાસમતી ભાત સ્વાદ અનુસાર મીઠું ઉમેરી એકદમ હળવા હાથે મિક્સ કરી ધીમા ગેસે ઢાંકીને પાંચથી દસ મિનિટ ચડવા દો.

    વેજ.હરિયાલી પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ.હરિયાલી પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ.હરિયાલી પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે શિયાળા માટે એકદમ પૌષ્ટિક હરિયાલી પુલાવ જેને આપ બંને સમયના ભોજનમાં દહીં અને પાપડ સાથે અથવા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો.

    વેજ.હરિયાલી પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ.હરિયાલી પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર December 05, 2022 11:24
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ પનીર સ્ટફડ લિફાફા પરાઠા (Veg Paneer Stuffed Lifafa Paratha Recipe In Gujarati)
  2. સ્ટફડ મેથીના પરાઠા (Stuffed Methi Paratha Recipe In Gujarati)
  3. કુકર ચોકલેટ કેક (Cooker Chocolate Cake Recipe In Gujarati)
  4. ગાર્લીક વેજ હક્કા નુડલ્સ (Garlic Veg Hakka Noodles Recipe In Gujarati)
  5. મુગલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
  1. ગાર્લીક વેજ હક્કા નુડલ્સ (Garlic Veg Hakka Noodles Recipe In Gujarati)
  2. લોચા પૂરી (Locha Poori Recipe In Gujarati)
  3. કાજુ કતરી ટ્રફલ્સ (Kaju Katri Truffles Recipe In Gujarati)
  4. બાજરી લોટ ના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16671423
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close