કાજુ કતરી ટ્રફલ્સ (Kaju Katri Truffles Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
કાજુ કતરી ટ્રફલ્સ (Kaju Katri Truffles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ કતરી નો હાથેથી ભૂકો કરી દેવાનો હવે તેમાં મલાઈ નાખી બરાબર મિક્સ કરી તેમાં સ્ટ્રોબેરી ક્રશ મિક્સ કરી તેના નાના ગોળા વાળી દેવાના. દસ મિનિટ માટે તેને ફ્રીઝરમાં સેટ કરવા મૂકવાના.
- 2
ડબલ બોઇલરમાં મિલ્ક ચોકલેટને ઓગાળી દેવાની. હવે તેમાં બોલને ડીપ કરી ઉપર પિસ્તા ની કતરણ ભભરાવી ફ્રિજમાં સેટ થવા મૂકી દેવાની.
- 3
તૈયાર છે વેસ્ટ માંથી બેસ્ટ કાજુકતરી ટ્રફલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાજુ કતરી કુલ્ફી (Kaju katri Kulfi recipe in Gujarati)
#LO#Diwali2021#kaju#Kulfi#leftover#festival#CookpadIndia#COOKPADGUJRATI દિવાળીમાં ઘણી વખત ઘરમાં બહુ જ બધી મીઠાઇ ભેગી થઈ જાય છે અને આજના સમયમાં બધાને ગળ્યું ખાવાનું બહુ પસંદ આવતું પણ નથી ઘણી વખત એવું થાય કે જ્યાં સુધી મીઠાઈ તાજી હોય ત્યાં સુધી જ આપણને ગમે છે અને પછી તે ખાવી ગમતી નથી આથી તેને આપણે કોઈક એવા સ્વરૂપમાં ફેરવી લઈએ જેથી ઘરના તો બધા હોંશે ખાય આ સાથે સાથે કોઈક મહેમાન આવે તો તેમને પણ આપણે સૌ કરી શકીએ આ વિચારથી ને દિવાળી ના સમયમાં ઘરમાં વધારે પડતી મિઠાઇ આવવાથી થોડીક મીઠાઈ માંથી એક કુલ્ફી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે ડીઝલ તરીકે પણ આપણે ઉપયોગમાં લઇ શકાય છે કાજુ કતરી માંથી મેં કુલ્ફી તૈયાર કરેલ છે જે બાળકોને જોઈ ને જ ખાવા નું મન થઇ જાય તો છે. આ ઉપરાંત દિવાળીમાં ઘરે આવેલા મહેમાનોને એક નવી જ ફ્લેવરની કુલ્ફી સર્વ કરો. Shweta Shah -
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#શ્રાવણ#Divali2021#Guess The Word#cookpadgujrati Jayshree Doshi -
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
ઓછી વસ્તુ અને ફટાફટ બની જતી આ sweet ટેસ્ટ માં માં બહુ જ મસ્ત લાગે છે.મારા દીકરા ,દીકરી અને જમાઈને બહુ જ ભાવે છે.... Sonal Karia -
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#Weekend#Home_Made #Aluna_Vrat #Fast#રક્ષાબંધનનાના બાળકોથી લઈને મોટા દરેકને પ્રિય એવી કાજુ કતરી. જે મીઠાઈ તરીકે સૌથી વધુ લોકપ્રિય છે. આ મીઠાઈ મેં મારી દિકરીને અલુણા_ વ્રત નિમિત્તે ઉપવાસમાં ખાવા માટે બનાવી હતી.તો આવનારા #રક્ષાબંધન_પર્વ નિમિત્તે આ મીઠાઈ બનાવી શકાય છે. જે ઘરે પણ થોડી ચોકસાઈ રાખીને થોડા સમયમાં જાતે જ બનાવી શકાય છે અને #૧૨_થી_૧૫ દિવસ સુધી બહાર જ રાખી શકાય છે. મેં અહીં સાદી કાજુ કતરી બનાવી છે, આમાં કેસર તાંતણા ઉમેરી કેસર કાજુ કતરી પણ બનાવી શકાય છે. જો તમે પ્રથમવાર બનાવતા હોય તો આપેલા માપ કરતા અડધા કે ત્રીજા ભાગના માપથી બનાવવા પ્રયત્ન કરી જુઓ. Urmi Desai -
-
કાજુ કતરી(Kaju Katli Recipe in Gujarati)
#GA4#week5#cashew#trend4હવે દિવાળી નજીક છે અને તહેવારોના દિવસો છે તો શરૂઆત મેં કાજુકતરી થી કરી છે ઘરે બનાવેલી ઈઝીલી બનતી ગેસ વગર કાજુકતરી મિલાવટ વગરની. Sushma Shah -
કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
#GA4#week9મીઠાઈ કાજુ એક અનોખું ડ્રાયફ્રુટ છે. કાજુ માં ઘણા તત્વો,વિટામિન્સ અને ખનીજો છે. આજે મે કાજુ ની મીઠાઈ બનાવી છે. કાજુ કતરી... Jigna Shukla -
કાજુ કતરી(kaju katri recipe in Gujarati)
કાજુ કતરી મોટાભાગે બધાને ભાવતી હોય છે. પરંતુ ગ્રુહિણી ઘરે બનાવવા નું ટાળે છે. એવું માને છે કે બજાર જેવી નહી બને, અથવા તો બગડી જશે. પણ ના, બજારમાં મળતી કાજુ કતરી જેવી જ કાજુ કતરી ઘરે બનાવી શકાય છે. સામગ્રીના માપ માં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કાજુ કતરી... Jigna Vaghela -
-
લો ખાંડ કાજુ કતરી(Low Sugar Kaju Katali recipe in Gujarati)
#કૂકબુકડાયાબિટીશ ધરાવતા કે હેલ્થ કોન્સીયસ લોકો ખાઈ શકે તેવી એકદમ લો સુગરની કાજુકતરી... Urvi Shethia -
-
કાજુ પિસ્તા રોલ (Kaju pista roll recipe in Gujarati)
કાજુ પિસ્તા રોલ ફક્ત પાંચ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ઘરે બનાવી શકાય એવી સ્વાદિષ્ટ કાજુ ની મીઠાઈ છે જે વાર તહેવારે બનાવી શકાય.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
More Recipes
- લીલું લસણ મેથી ના સ્ટફ પરાઠા (Lilu Lasan Methi Stuffed Paratha Recipe In Gujarati)
- મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
- મેક્સિકન ટાકોઝ ચટણી (Mexican Tacos Chutney Recipe In Gujarati)
- વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
- રીંગણ મેથી ની ભાજી નું શાક (Ringan Methi Bhaji Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16671297
ટિપ્પણીઓ (2)