કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

શિયાળા માં બધા શાકભાજી સરસ મળે છે. ત્યારે આ સ્ટાઈલ નું દેશી શાક ખાવાની મજા આવે છે.

શિયાળા માં બધા શાકભાજી સરસ મળે છે. ત્યારે આ સ્ટાઈલ નું દેશી શાક ખાવાની મજા આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 10-15 ફણસી
  2. 1/2 નંગફુલાવર
  3. 1 નંગનાનું ગાજર
  4. 2 નંગબટાકા
  5. 1 નાની વાટકીવટાણા
  6. 2 નંગટામેટાં
  7. 1 નંગકેપ્સીકમ
  8. 1બાઉલ સમારેલી પાલક
  9. 2-3લીલી ડુંગળી
  10. 5-6લીલું લસણ
  11. 1ચમચો તેલ
  12. 1/2 ચમચીરાઈ જીરું
  13. 1/4 ચમચીહિંગ
  14. 1/2 ચમચીહળદર
  15. 1 ચમચીલાલ મરચું
  16. 1/2 ચમચીધાણાજીરું
  17. 1 ચમચીપાઉંભાજી મસાલો
  18. મીઠું સ્વાદાનુસાર
  19. 1/2 ચમચીલીંબુ નો રસ
  20. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ફણસી ફુલાવર ગાજર બટાકા વટાણા ને સમારી એક ચારણી માં લઇ લેવા.

    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ નીચે બીજા વાસણ માં પાણી મૂકી ઉપર ચારણી મૂકી વરાળે બાફવા.

    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લીલી ડુંગળી અને લીલું લસણ ઝીણું સમારવું. ટામેટા અને કેપ્સીકમ ને પણ સમારી લો.

    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કડાઈ માં તેલ લઇ ગરમ થાય એટલે રાઈ જીરું અને હિંગ નાખવું. ત્યારબાદ લીલી ડુંગળી અને લીલું લસણ નાખી દેવું. થોડું કુક થાય એટલે તેમાં ટામેટા અને કેપ્સીકમ નાખવા.

    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં લાલ મરચું, ધાણાજીરૂ, હળદર અને પાઉંભાજી મસાલો નાખી શેવું. ત્યારબાદ તેમાં બાફેલા શાક ઉમેરી સમારેલી પાલક નાખવી. મીઠું નાખી સરખું મિક્ષ કરી ને થોડી વાર ઢાંકી ને કુક કરવું. ગેસ બંધ કરી લીંબુ નો રસ અને કોથમીર નાખી દેવા.

    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે મિક્સ દેશી શાક. ગરમ ગરમ પીરસવું.

    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
પર January 27, 2023 03:09
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
January 28, 2023 09:20
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી મિલેટ ખીચડી (Methi millet khichdi recipe in Gujarati)
  2. મૂળા મેથી ના મુઠિયા (Mooli Methi Muthia Recipe In Gujarati)
  3. મગ ની કચ્છી ખીચડી જૈન (Moong Kutchhi Khichdi Jain Recipe In Gujarati)
  4. સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
  5. મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
  1. ફ્રાઇડ મસાલા ઇડલી (Fried Masala Idli Recipe In Gujarati)
  2. મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
  3. રવા ના મીક્સ વેજ પૂડલા (Rava Mix Veg Pudla Recipe In Gujarati)
  4. સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16772679
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close