મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati)

શિયાળા માં બધા શાકભાજી સરસ મળે છે. ત્યારે આ સ્ટાઈલ નું દેશી શાક ખાવાની મજા આવે છે.
મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati)
શિયાળા માં બધા શાકભાજી સરસ મળે છે. ત્યારે આ સ્ટાઈલ નું દેશી શાક ખાવાની મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફણસી ફુલાવર ગાજર બટાકા વટાણા ને સમારી એક ચારણી માં લઇ લેવા.
- 2
ત્યારબાદ નીચે બીજા વાસણ માં પાણી મૂકી ઉપર ચારણી મૂકી વરાળે બાફવા.
- 3
લીલી ડુંગળી અને લીલું લસણ ઝીણું સમારવું. ટામેટા અને કેપ્સીકમ ને પણ સમારી લો.
- 4
કડાઈ માં તેલ લઇ ગરમ થાય એટલે રાઈ જીરું અને હિંગ નાખવું. ત્યારબાદ લીલી ડુંગળી અને લીલું લસણ નાખી દેવું. થોડું કુક થાય એટલે તેમાં ટામેટા અને કેપ્સીકમ નાખવા.
- 5
હવે તેમાં લાલ મરચું, ધાણાજીરૂ, હળદર અને પાઉંભાજી મસાલો નાખી શેવું. ત્યારબાદ તેમાં બાફેલા શાક ઉમેરી સમારેલી પાલક નાખવી. મીઠું નાખી સરખું મિક્ષ કરી ને થોડી વાર ઢાંકી ને કુક કરવું. ગેસ બંધ કરી લીંબુ નો રસ અને કોથમીર નાખી દેવા.
- 6
તૈયાર છે મિક્સ દેશી શાક. ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)
શિયાળા માં મળતા લીલા શાકભાજી થી આ ભાજી ટ્રાય કરો. સુરત ની ફેમસ છે આ ડિશ અને ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.#WLD Disha Prashant Chavda -
મિક્સ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
#GA4 #Week24બધા શાકભાજી થોડાંક હોય ત્યારે આ શાકભાજી બનાવી શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે. આ શાક માં કારેલા સીવાય બધા શાકસરસ લાગે છે. Pinky bhuptani -
મિક્સ વેજિટેબલ અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
Winter special pickelઆ અથાણું શિયાળા માં ખાવાની વધારે મજા આવે કેમ કે બધા જ શાકભાજી શિયાળા માં એકદમ સરસ મળતા હોય છે...અને આ અથાણું પૌષ્ટિક પણ છે... Jo Lly -
મિક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)
#SPR શિયાળા સીઝન માં શાક ભાજી ખુબ સરસ આવે ,તેને સલાડ રૂપે કાચા ખાવા ની મજા કંઇક જુદી જ છે.જેમાંથી બધા જ પ્રકાર નાં વિટામિન્સ મળી રહે છે. Varsha Dave -
દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
દર શુક્રવારે અમારા ઘરમાં ચણા નું શાક બને. ગરમ ગરમ ખાવાની મજા આવે. Sonal Modha -
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
શિયાળા માં બધા શાક ભાજી ખુબ સરસ આવે તો વિટા મીન્સ થી ભરપુર મિક્સ શાક બનાવ્યું છે. Varsha Dave -
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
ઘર માં થોડા થોડા શાક બચ્યા હોય તો શું કરવું એ ઘણી વાર સમજ માં નથી આવતું, અને દર વખતે પાઉં ભાજી બનાવવાનુ પણ નથી ગમતું..તો હું આમ મિક્સ પંચરવ શાક બનાવી દઉં અને રોટલી કે ભાત સાથે બહુ મજા આવે..શાક પણ વપરાય જાય અને વેરાયટી પણ મળે.. Sangita Vyas -
કોબીજનું શાક(Cabbage sabji recipe in Gujarati)
કોબીજ નું શાક. કોબીજ નું શાક મારું તો ફેવરિટ છે. શિયાળા માં બધા જ શાકભાજી નો લ્હાવો લઇ લેવો જોઈએ.#GA4#Week14#cabbage Minaxi Rohit -
ફલાવર નું મિક્સ શાક (Flower Mix Shak Recipe In Gujarati)
#BWશિયાળા મા જે ફ્લાવર અને લાલ ગાજર મળે છે તે પછી આખું વર્ષ મળતા નથી એટલે એમ થાય કે છેલ્લે છેલ્લે એનો શાક ખાઈ લઈએ Pinal Patel -
ઘુટો (Ghuto Recipe In Gujarati)
#JWC4Week -4આ કાઠિયાવડી સ્પેશ્યલ રેસીપી છે અને જામનગર ની ખુબ જ પ્રખ્યાત રેસીપી છે. શિયાળા માં બધા જ પ્રકાર ની ભાજી અને દાણા વાળા શાક ખુબ જ સરસ અને તાજા મળે છે. આ શાક માં બહુ બધા શાક નો ઉપયોગ કર્યો છે તો નુટ્રીશન થી તો ભરપૂર છે અને સાથે સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. બાજરી નાં રોટલા જોડે સરસ લાગે છે. Arpita Shah -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
બધું શાકભાજી થોડું થોડું પડ્યું હતું. તેમાંથી આ પરાઠા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા. ઘણી વાર બાળકો શાકભાજી ખાતાં નથી હોતા ત્યારે તેમને આ રીતે આપી શકાય છે. Disha Prashant Chavda -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#week9આ લીલી હળદર નું શાક ખૂબ જ ગુણકારી છે. શિયાળા મા આ શાક રોટલા ભાખરી જોડે ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. Noopur Alok Vaishnav -
મટોકે અને મિક્સ વેજનું શાક (Matoke Mix Veg Shak Recipe In Gujarati)
કાચા કેળા ને સ્વાહિલી ભાષા માં મટોકે (matoke) કહેવાય છે..આ શાક રસાવાળુ બનાવી ને ઉગાલી સાથે ખાવાની બહુ મજા આવે છે.. Sangita Vyas -
પૌષ્ટિક સૂપ
#એનિવર્સરી#Week 1#soupશિયાળા માં સરસ મજાની શાકભાજી મળે છે.....હવે આ જ શાકભાજી નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે.... Binaka Nayak Bhojak -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#week5શિયાળા માં તો આપણે લીલાશાકભાજી ખાતા જ હોય છેપણ ઉનાળા માં ઘણા શાકમળવા મુશ્કેલ હોય છે..આ ફણસી એ એક એવીલીલોતરી છે જે મળવીસહેલી છે..એટલે આજે હુંફણસી નું શાક મૂકી રહી છું.. Sangita Vyas -
ચાપડી શાક (Chapdi Shak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujarati#Winterspecialશિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે અને ઠંડીમાં ગરમા ગરમ ચાપડી શાક ખાવાની ખૂબજ મજા આવે છે. Neelam Patel -
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
મિક્સ વેજ કઢાઈ (Mix Veg Kadhai Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujaratiમેગી મસાલા એ મેજિક એ રોજિંદા શાકભાજી માં કે પછી પુલાવ માં વાપરીએ તો એનો સ્વાદ ખૂબ સરસ લાગે છે...Sonal Gaurav Suthar
-
પૌવા(Pauva recipe in Gujarati)
મે આજે બટાકા પૌવા ગોળ ઉમેરી ને બનાયા છે જે સ્વાદ માં બવ જ સરસ છે અને સાથે બવ બધા શાક ઉમેરયા છે એટલે પૌષ્ટિક પણ છે.#week15#jaggery Shweta Kunal Kapadia -
લીલી ડુંગળી ને રતલામી સેવ નું શાક (Lili Dungri Ratlami Sev Shak Recipe In Gujarati)
શિયાળા માં ગ્રીન વેજીટેબલ પુષ્કળ પ્રમાણ માં મળતા હોય છે ત્યારે આ લીલી ડૂંગળી નું રતલામી સેવ સાથે બનાવેલું શાક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Aditi Hathi Mankad -
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#MBR3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં આ શાક ખાવા ની મજા આવે છે. Alpa Pandya -
મિક્સ શાક નું અથાણું
#સ્ટારમિક્સ શાક માં થી બનાવાતું આ અથાણું શિયાળા મા ખાસ બનાવાય છે. સ્વાદિષ્ટ અને અલગ લાગે છે. થોડું થોડું બનાવી તાજુ ખાવાની મજા આવે છે. ફ્રિજ માં સ્ટોર કરવાનું હોય છે. Disha Prashant Chavda -
મિક્સ વેજ સબ્જી (ઢાબા સ્ટાઈલ) (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4#Week6#પનીર.... આ સબ્જી તમો કોઈ પણ મનપસંદ શાકભાજી એડડ કરી બનાવી શકો છો... એમાં પણ હવે શિયાળો આવશે ત્યારે તો આ સબ્જી ની ખુબજ મજા આવશે... આમાં મે પનીર નાખ્યું છે જે પ્રોટીન થી ભરપૂર છે. Taru Makhecha -
-
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
#GA4#Week24ઊંધિયામાં મોટાભાગના શાક આપણે ન ભાવે તેવા જ હોય છે એટલે જે ભાવે તેવા જ શાક લઈને આ મનભાવન મિક્સ શાક બનાવ્યું છે! Davda Bhavana -
મિક્સ ભાજી (Mix Bhaji recipe in Gujarati)
#MW4 શિયાળા માં મજા પડી જાય તેવું નવીન શાક જે આઠ વસ્તુઓ ભેગી કરી ને બનાવવા માં આવે છે.જે ખુબ જ ટેસ્ટી બને છે. Bina Mithani -
તવા નૂડલ્સ પુલાવ (દેશી સ્ટાઈલ) Tawa noodles pulav recipe in Gujarati
#સુપરશેફ4 આ દેશી તવા પુલાવમા નૂડલ્સ નો ટ્વિસ્ટ જેમ આપણે ચોખા બાફીને તવા પુલાવ બનાવ્યે છે, એજ રીતે નૂડલ્સ બાફીને ઉમેરી દેશી સ્ટાઈલ થી નૂડલ્સ તવા પુલાવમા નવીનતા લાવવા ના સફળ પ્રયત્ન કયૉ છે, જે ખરેખર મસ્ત લાગે છે બાળકોને નૂડલ્સ આકૅષિત કરે છે, અને ટેસ્ટી વાનગી સાથે ઘણા બધા શાકભાજી ખાઈ શકાય છે ,લંચબોક્સ, ફેમીલી ડિનર લંચમા આ નવી રીતે તવા નૂડલ્સ પુલાવ આપી શકાય છે. Nidhi Desai -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal
More Recipes
ટિપ્પણીઓ (9)