કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી મુખ્ય ફોટો

ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#daal
#cookpadgujarati
#cookpadindia

#daal
#cookpadgujarati
#cookpadindia

વધુ વાંચો

ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#daal
#cookpadgujarati
#cookpadindia

#daal
#cookpadgujarati
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ સરવિંગ
  • ૧ કપમગ ની મોગર દાળ
  • ૧ટી. સ્પૂન વાટેલા લીલા આદું મરચાં
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ટી. સ્પૂન લીંબુ ની રસ
  • વઘાર માટે
  • ૧ટી. સ્પૂન તેલ
  • ૧/૪ટી. સ્પૂન જીરું
  • ચપટીહીંગ
  • ૧/૪ટી. સ્પૂન હળદર
  • ૧/૨ટી. સ્પૂન લાલ મરચું
  • ડબલ તડકા માટે
  • ૧ટી. સ્પૂન તેલ
  • ૧/૪ટી. સ્પૂન જીરું
  • ૭-૮ કળી લસણ ઝીણું સમારેલું
  • ૫-૬ મીઠા લીમડા ના પાન
  • ૧/૨ટી. સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • સમારેલા લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ની મોગર દાળ ને ધોઈ કૂકર માં ૨ સીટી વગાડી બાફી લેવી.પછી તેને તપેલી માં કાઢી તેમાં વાટેલા લીલા આદું મરચાં,મીઠું,અને લીંબુ નો રસ ઉમેરવો અને ગેસ ઉપર મુકવી.

    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ1ફોટો
    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વઘારીયા માં તેલ ગરમ મૂકી જીરું ઉમેરો તતડે એટલે તેમાં હીંગ,હળદર,લાલ મરચું ઉમેરી વઘાર ને દાળ વડી તપેલી માં રેડી હલાવી ૭-૮ મિનિટ ઉકડવી પછી ગેસ બંધ કરવો.

    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ2ફોટો
    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ2ફોટો
    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સરવિંગ બાઉલ માં કાઢી લેવી.હવે ડબલ તડકા માટે ફરી વઘારીયા માં તેલ લઈ ગરમ મૂકી તેમાં જીરું ઉમેરવું તતડે એટલે ઝીણું સમારેલું લસણ ઉમેરી મીઠા લીમડા ના પાન અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી વઘાર ને તરત જ દાળ ઉપર રેડી ગરમ ગરમ રોટલી અને ભાત સાથે સર્વ કરવી.

    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ3ફોટો
    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ3ફોટો
    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ4ફોટો
    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ.

    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ5ફોટો
    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ5ફોટો
    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ડબલ તડકા વાળી મગ ની મોગર દાળ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર March 13, 2023 07:03
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 16, 2023 14:38
@Alpa_Kitchen_Studio Tasty 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ મોગર દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ સેવ ઉસળ
  2. સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)
  3. વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati)
  4. પાપડી ચાટ પૂરી
  5. બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
  1. દુથી ના બાફેલા મુઠીયા
  2. ઢોકળી બટાકા નું શાક
  3. મિક્સ ચણા એન્ડ વટાણા નું સૂકું શાક
  4. દાલ પકવાન
https://cookpad.wasmer.app/in-gu/recipes/16848850
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close