મિક્સ ચણા એન્ડ વટાણા નું સૂકું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં મિક્સ ચણા એન્ડ વટાણા ને રાત્રે નવશેકા પાણીમાં મીઠાંસોડા નાખી પલાળી દેવા.
ને સવારે તેનુ પાણી કાઢી કુકર માં એડ કરી તેમાં બીજું પાણી એડ કરી મીઠું નાંખી ધીમી ગતિએ ૪_૫ સીટી થવા દેવી ને કૂકર માંથી વરાળ નીકળી જાય પછી કુકર ખોલવું ને પછી તેને ભાતિયા માં નિતારી લેવા.
ને પછી એક કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં હીંગl થી વઘાર કરી તેમાં બાફેલાં ચણા એન્ડ વટાણા એડ કરવા. - 2
ને પછી બધા મસાલા એડ કરી મિક્સ કરી માથે કોથમીર છાંટવી.
- 3
તો આ રીતે રેડી થઈ ગયુ આનું મિક્સ ચણા એન્ડ વટાણા નું સૂકું શાક.
ને આ શાક ને તમે સવારે નાસ્તા માં પણ ખાઈ શકાય ને બપોરે જમવા માં એક સાઇડ શાક તરીકે પણ સર્વ કરી શકો. - 4
તો હવે તેને આપને લીંબું સાથે સર્વ કરશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia jigna shah -
-
-
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વટાણા અને કાચા કેળા નું શાક(kacha kela એન્ડ vatana nu saak in Gujarati)
#સુપરશેફ1મેં વટાણા સ્ટોર કરીને રાખેલા હતા. તેના થી કાચા કેળા અને વટાણા મિક્સ કરીને શાક બનાવ્યું છે. Pinky Jain -
-
-
-
-
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ4#Jigna શિયાળો એટલે ભરપૂર લીલાં વટાણા ની સીઝન.વીટામીન પ્રોટીનનો સંગ્રહ.સીઝન હોય બધા જ ઘરોમાં વટાણાની નીત-નવી વાનગીઓ બનાવાય અને ખવાય.એમાં દરેક શાકમાં થોડા-ઝાઝા પ્રમાણમાં વટાણા તો ઉમેરાઈ જ.તો ચાલો બનાવીશું લીલાં વટાણા સાથે બટાકા મીકસ કરી શાક.જે સૌને પસંદ હોય છે. Smitaben R dave -
લીલા વટાણા નુ શાક
#ઇબુક૧ #૮#લીલી શિયાળા માં ખાસ કરીને લીલા વટાણા આવે પણ ખૂબ અને ભાવે પણ ખૂબ વટાણા નુ શાક રોટલી કે પરાઠા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે હેલ્ધી પણ. Varsha Karia I M Crazy About Cooking -
તાજા ગાંઠિયા નું શાક
#શાકઇન્સ્ટન્ટ ગાંઠિયા નું શાક બનવાની રીત અહીંયા મે મૂકી છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને જલ્દી થી બની પણ જાય છે. ચોમાસા માં જ્યારે લીલોતરી ઓછી વાપરવી ગમે ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16845185
ટિપ્પણીઓ (8)