ઓનીઅન ઘી ઢોસા(Onion Ghee Dosa recipe in Gujarati)

Sonal Karia @Sonal
હમણાં હું મારી દીકરી ને ત્યાં કર્ણાટક માં છું તો ઢોસા ઈડલી, પડું,પોંગલ જેવી અનેક વિવિધ પ્રકારની વાનગી ઓ ટેસ્ટ કરી
ઓનીઅન ઘી ઢોસા(Onion Ghee Dosa recipe in Gujarati)
હમણાં હું મારી દીકરી ને ત્યાં કર્ણાટક માં છું તો ઢોસા ઈડલી, પડું,પોંગલ જેવી અનેક વિવિધ પ્રકારની વાનગી ઓ ટેસ્ટ કરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો ઢોસાના બેટરમાં થોડું મીઠું અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી રેડી રાખો
- 2
ત્યારબાદ નોન સ્ટિક તવી ને ગરમ થવા મૂકો ગરમ થાય એટલે તેમાં એક ચમચો ઢોસાનું બેટર ઉમેરી બરાબર પાથરી તેના ઉપર ડુંગળી છાટ વી તેના ઉપર થોડું મીઠું છાંટવું ઉપર મરચું અને ગરમ મસાલો છાંટો... સહેજ કોથમીર..હાથે થી સહેજ પ્રેસ કરી.ઉપર ઘી રેડો. 4 થી 5 ચમચી અથવા તો તમને ગમે તેટલું
- 3
ઢોસો બરોબર ચડી જાય એટલે ઢોસા ને લઈ પ્લેટ માં સર્વ કરવો.... એકલો પણ બહુ જ સરસ લાગે છે.... ઘી જાજુ નાખજો તો વધુ મજા આવશે... ગાય નું ઘી વાપર્યું છે.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16872702

ટિપ્પણીઓ (6)