પૌંઆ બટાકા

Sachi Sanket Naik @cookwithsachi
પૌંઆ બટાકા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆ ને બરાબર ધોઈ લેવા પાણી નિતારી લેવું
- 2
હવે એક પેન મા તેલ લઈ શીંગદાણા તળી કાઢી લેવાં
- 3
હવે તયએ જ તેલ માં રાઈ નાખવી તતડે એટલે લીમડા ના પત્તા નાખવા અને બટાકા નાખી દેવાં
- 4
હવે એમાં હળદર અને ૨ ચમચી પાણી નાખી ઢાંકી ને બટાકા ચડવા દેવાં
- 5
બટાકા ચડી જાય એટલે બધો મસાલો કરી દેવો બરાબર મિક્ષ કરી લેવું
- 6
હવે એમાં પૌંઆ ઉમેરી દેવા અને બરાબર મિક્ષ કરી લેવું જરૂર લાગે તો પાણી છાંટી આપવું ૨ મિનિટ ઢાંકી ને ચડવા દેવું ચડી જાય એટલે કોથમીર નાખી દેવી
- 7
દાડમ અને સેવ નાખી ગરમાદરમ સર્વ કરવું
Similar Recipes
-
રજવાડી પૌંઆ
બટાકાપૌંઆ મારો ફેવરેટ રવિવાર નો નાસ્તો 😍 રવિવાર નું સવાર નું જમવાનું થોડું મોડું જ બનતું હોય છે, એટલે મને પૌંઆ ગમે. સવારની દોડા દોડી માં ફટાફટ બની જાય, ટેસ્ટ માં પણ સરસ હોય અને બધા ને ભાવતો નાસ્તો!હું થોડા થોડા વેરીયેશન કરતી રહું, એટલે બધાં એનાથી કંટાળી ના જાય. કાંદા પૌંઆ, મિક્ષ વેજીટેબલ પૌંઆ, સાદા બટાકા પૌંઆ, ઈન્દોરી સ્ટાઈલ સ્ટીમ પૌંઆ, રજવાડી પૌંઆ..... આ બધા માં મારા સૌથી વધું એવા ફેવરેટ રજવાડી પૌંઆ આજે બનાવીશું. તમે પણ આવા બનાવજો; અને જરુર થી જણાવશો કે તમારા ફેવરેટ કયા છે?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
બટાકા પૌંઆ
ગુડ મોર્નિંગ... જય શ્રીકૃષ્ણ 😊🙏🙏આજે હું તમને બટાકા પૌંઆ ની રેસીપી કહું છુ... આમ તો દરેક ધર માં બટાકા પૌંઆ બનતાં જ હશેને...પણ તેને હેલદી અને પ્રોટીન થી ભરપુર બનાવી ડેકોરેશન કરવામાં આવે તો????? જોઇ ને જ ખાવાનું મન થઇ જાય ને... દોસ્તો... તો ચલો આજે ડેકોરેશન સાથે પ્રોટીન થી ભરપુર બનાવી એ બટાકા પૌંઆ....😊😊 Falguni Prajapati -
બટાકા પૌઆ નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ (Bataka Poha Nathdwara Street Food Recipe In Gujarati)
#SF બટાકા પૌઆ એ નાથદ્વારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં લોકો સવારે દર્શન કરી ને પાછા આવે એટલે લારી ઉપર મળતા ગરમ ગરમ બટાકા પૌંઆ અને ફુદીના આદુ વડી ચા તો પીવે જ.જે આજે મે ઘરે બનાવ્યું છે. Vaishali Vora -
પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
સવાર સવારમાં ગરમ નાસ્તો મલી જાય એટલે મજા પડી જાય. તો આજે મેં પૌંઆ બટાકા બનાવ્યા અને સાથે ગરમા ગરમ મસાલા ચા . Sonal Modha -
મધ્યપ્રદેશ સ્ટાઇલ પૌંઆ
સવાર ના નાસ્તા માં ચા સાથે આ પૌંઆ ખાવાની ખૂબ મજા આવશે તો તમે પણ બનાવજો...#goldenapron2#week3#madhyapradesh Sachi Sanket Naik -
કાંદા પૌંઆ
#ઇબુક૧#૨૦# કાંદા પૌંઆ હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ત્રિરંગા પૌંઆ (Triranga Poha Recipe In Gujarati)
#TR#ત્રિરંગા પૌંઆ રેસીપી#breakfast recepe Krishna Dholakia -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#Fam post -2 બટેકા પૌંઆ એ સવાર ના નાસ્તા માટે પરફેક્ટ છે.. સૌના પ્રિય છે અને જડપ થી તૈયાર થતી રેસિપી છે.. Dhara Jani -
બટાકા પૌંઆ
#ઝટપટજો ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સૌથી પહેલાં નંબર ની વાનગી એટલે બટાકા પૌંઆ Bijal Thaker -
ઇન્દોરી પૌઆ
મધ્ય પ્રદેશ ના ઇન્દોર માં પૌઆ જલેબી ખૂબ પ્રખ્યાત.સવારે કે સાંજે હળવો નાસ્તો એટલે પૌંઆ. સ્વાદ માં બેસ્ટ અને ખૂબ જ અોછા તેલ માં બનતી વાનગી.ઇન્દોર માં પૌઆ માં એક ખાસ મસાલો ઉમેરવામાં આવે છે જેને જીરાવન કહે છે.#વેસ્ટ#cookpadgujrati#cookpadindia#india 2020 Bansi Chotaliya Chavda -
સાબૂદાણા ની ખીચડી
સાબૂદાણા ની ખીચડી નવરાત્રી માં બનાવેલી હતી પણ અપલોડ કરવાની રહી ગયેલી. Sachi Sanket Naik -
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas -
નાચોસ ચીઝ પૌંઆ ભેલ
આજે મે નોનઈન્ડિયન અને ઇન્ડિયન રેસિપી મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થ માટે બહુ સારી છે આવી નવી વાનગીઓ બનાવો.અને મારી આ વાનગી એકવાર જરૂર થી બનાવો. "નાચોસ ચીઝ પૌંઆ ભેલ " ખાવા ની મજા માણો.#ફયુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
પૌંઆ વેજીટેબલ ટીકી
#RB5 : પૌંઆ વેજીટેબલ ટીકીસવાર સવારના ગરમ અને હેલ્ધી નાસ્તો પૌંઆ વેજીટેબલ ટીકી. ખાવાની મજા આવે. ચટણી સાથે ખાઈ શકાય. સાથે ગરમ ગરમ મસાલા ચા હોય તો મજા પડી જાય. Sonal Modha -
કાંદા પૌંઆ
🌰કેમ છો મજામાં...આજે હું તમારા માટે લઈને આવી છું "કાંદા પૌંઆ" મધ્યપ્રદેશ ની પારંપારિક વાનગી છે , જે ખૂબ જ પૌષ્ટિક છે.. બધા જ ઘટકો સહેલાઈથી મળી જાય પૌંઆ તો ઘરમાં હોય જ..છે#goldenapron2#week3#madhyapradesh Dhara Kiran Joshi -
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Week1 બટાકા પૌંઆ તો બનાવ્યા જ હશે પણ આજે આપણે પૌંઆ પરાઠા બનાવયે. બ્રેકફાસ્ટ કે ડીનર માટે ઉપયોગી થાય તેવા સ્વાદિષ્ટ પરાઠા. Bhavna Desai -
-
ઇન્સ્ટન્ટ બટાકા પૌવા (Instant bataka Poha Recipe in Gujarati)
Shops માં મળે તેવા ready-made Instant બટાકા Poha. ખૂબજ ગરમ પાણીમાં નાખી ૫ મિનિટ સુધી રહેવા દો. ઢાંકીને. સોફ્ટ બટાકા Poha બનશે. Reena parikh -
ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
#FFC5 ઇન્દોરી પૌંઆ ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
ખાંડવી
#goldenapron2#વીક1#ગુજરાતગુજરાત નું નામ આવે એટલે ચટપટા ફરસાણ તરત જ યાદ આવે તૉ ચાલો આજે એમાનું જ એક ફરસાણ એટલે ખાંડવી Harish Popat -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
#MAR#RB10ઝટપટ બનતો અને સ્વાદિષ્ટ નાસ્તો એટલે કાંદા પૌંઆ Maitri Upadhyay Tiwari -
ચટપટા પૌંઆ
#cookpadindia#Cookpadgujaratiચોપરા પૌઆ સવારે પૌંઆ ની ચપટી થઈ આવી.... બટાકા નહોતા તો એકલા પૌંઆ થઈ ચલાવી લીધુ Ketki Dave -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaનાયલોન પૌંઆ નો ચેવડો Ketki Dave -
મકાઇ પૌંઆ નો ચેવડો (Corn Poha Chevda Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiમકાઇ પૌંઆ નો ચેવડો Ketki Dave -
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#Week5#ફૂડ ફેસ્ટિવલ1#ઈન્દોરી પૌંઆ Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11318188
ટિપ્પણીઓ