બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)

Dhara Jani @dharajani1313
#Fam post -2 બટેકા પૌંઆ એ સવાર ના નાસ્તા માટે પરફેક્ટ છે.. સૌના પ્રિય છે અને જડપ થી તૈયાર થતી રેસિપી છે..
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#Fam post -2 બટેકા પૌંઆ એ સવાર ના નાસ્તા માટે પરફેક્ટ છે.. સૌના પ્રિય છે અને જડપ થી તૈયાર થતી રેસિપી છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆ ને જારા માં પાણી થી ભીના કરો તેમાં જ મીઠું,હળદર,ખાંડ એડ કરી હલાવી નાખવા
- 2
હવે એક બાઉલ મા તેલ મૂકી તેમાં શીંગદાણા તળી લ્યો.હવે તેમાં હિંગ એડ કરી.રાઈ લીમડા ના પાન, લીલાં મરચા સમારેલા હલાવો હવે તેમાં બટેકા ના પીસ એડ કરો ૫ મિનિટ કૂક કરો.
- 3
હવે ડુંગળી ઝીણી સમારેલી એડ કરી હલાવો મીઠુ સ્વાદ અનુસાર એડ કરો તેમાં શીંગદાણા એડ કરી પૌંઆ એડ કરી હલાવો....લીંબુ નો રસ એડ કરી કોથમીર બારીક ભાભરાઓ..આપડા યમ્મી ટેસ્ટી પૌંઆ સર્વ માટે તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas -
પૌંઆ બટેકા (Pauva Bataka Recipe in Gujarati)
પૌંઆ એ વધારે સવાર ના નાસ્તા મા લેવામાં આવતી વાનગી છે તેબાળકોને કે ખુબજ પ્રિય હોય છે તો હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 સૌ ના પ્રીય હૉય છૅ. નાના થિ મોટા લંચ કે નાસ્તા બંને માં ઉપયોગ કરાય છે.પૌઆ સૌના પ્રીય છૅ Dhara Jani -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
મકાઈ પૌંઆ (Makai Pauva Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujratiઆપણા દરેક ના ઘર માં નાસ્તા માં પૌંઆ બટાકા કે કાંદા પૌંઆ બનતા જ હોય છે મે અહી બાફેલી અમેરિકન મકાઈ નો ઉપયોગ કરી ને પૌંઆ ને એક અલગ જ ટેસ્ટ આપ્યો.અમેરિકન મકાઈ અને પૌંઆ બન્ને જ ડાયટ માં ખૂબ જ healthy . Bansi Chotaliya Chavda -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
લંચ બોક્સ માં સૌથી હેલ્થી જો કોઈ નાસ્તો હોય તો એ બટાકા પૌંઆ છે..જલ્દી બની પણ જાય અને સંતોષ પણ થાય.. Sangita Vyas -
કાંદા પૌંઆ
#બ્રેકફાસ્ટ.મોર્નિંગ નો નાસ્તો એ આખા દિવસ માટે જરુરી છે.ઘણા લોકો સવાર ના નાસ્તા ને અવોઇડ કરે છે પણ સવાર નો નાસ્તો કરવો એ આપણા શરીર ને એનર્જી પુરી પાડે છે. Krishna Kholiya -
પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
સવાર સવારમાં ગરમ નાસ્તો મલી જાય એટલે મજા પડી જાય. તો આજે મેં પૌંઆ બટાકા બનાવ્યા અને સાથે ગરમા ગરમ મસાલા ચા . Sonal Modha -
પૌંઆ કબાબ (Poha Kebab Recipe In Gujarati)
હંમેશા પૌંઆ માંથી પૌંઆ બટાકા નો જ નાસ્તો કેમ?? તો આજે મેં કંઈક અલગ અને ટેસ્ટી બનાવવા ની ટ્રાય કરી છે. આશા રાખું કે બધાને ટ્રાય કરવું ગમશે. Harita Mendha -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellowબટાકા પૌવા એ મારી સૌથી પ્રિય વાનગી છે... રાતે ડિનર માં કંઈ લાઇટ લેવા ની ઈચ્છા થાય તો બટાકા પૌવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે..પૌઆમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, આયરન. કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરે હોય છે જે આપણા શરીરની જરૂર પ્રમાણે પુરતુ છે. આ ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલની માત્રા શૂન્ય હોય છે. ટુંક માં પૌંઆ ગુણો થી ભરપુર છે Hetal Chirag Buch -
મધ્યપ્રદેશ સ્ટાઇલ પૌંઆ
સવાર ના નાસ્તા માં ચા સાથે આ પૌંઆ ખાવાની ખૂબ મજા આવશે તો તમે પણ બનાવજો...#goldenapron2#week3#madhyapradesh Sachi Sanket Naik -
-
પૌંઆ બટાકા
#નાસ્તો#ઈબુક૧#પોસ્ટ૧બ્રેકફાસ્ટ નું નામ લઈએ એટલે પૌંઆબટાકા નું નામ તરત આવે આજે બ્રેકફાસ્ટ માં ગરમ ગરમ પૌંઆ અને ફુદીના વાળી ચા બનાવી છે. Sachi Sanket Naik -
કાંદા બટાકા પૌંઆ (Kanda Bataka Poha Recipe In Gujarati)
#MA#cookpad_guj#cookpadindia#cookpadમારી મોમ મારી માટે કાયમ લંચ બોકસ માં કાંદા પૌંઆ બનાવી ને આપતી .... અને મારા મિત્રો ને તે ખુબજ ભાવતા .... ઘણી બધી યાદગીરી સાથે આ રેસીપી ❤️💙 લવ યુ મોમ .... તમે અમારી માટે ખુબજ મહેનત કરી છે. Priyanka Chirayu Oza -
જૈન પૌંઆ (Jain Poha Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખૂબ જ જલ્દી થી આ ડિશ બની જાય છે.મારા દીકરાને આ ડિશ બનાવતા આવડે છે એટલે એ હંમેશાં મારી સાથે આ ડિશ બનાવવા તૈયાર હોય છે.#ફટાફટ Nidhi Sanghvi -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
-
-
ટોમેટો પૌંઆ (Tomato Paua Recipe In Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA પૌંઆ એ સવાર નાં નાસ્તા માટે મોટા ભાગે બધાં નાં ઘરે બનતાં જ છે. થોડાં સમય થી ગાર્ડન ની બહાર, ચાર રસ્તા વગેરે સ્થળે ખુમચા વાળા પણ પૌંઆ લઈ ને ઉભા હોય છે. તેમાં પણ જુદી જુદી ફ્લેવર્ડ વાળા મળતાં હોય છે. અહીં મેં ટોમેટો ફ્લેવર્ડ વાળા પૌંઆ બનાવ્યા છે. Shweta Shah -
બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati)
#GA4 #Week1સવાર નાં નાસ્તા માં બનતા બટેકા પૌવા મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે. Urvee Sodha -
-
પૌંઆ ટીક્કી (Poha Tikki Recipe in Gujarati)
બધા એ બટાકા પૌંઆ કે કાંદા પૌંઆ તો ખાધા જ હશે.. પણ શુ તમે પૌંઆ કટલેસ ખાધી છે??મેં આજે પૌંઆ અને કાચા કેળા મિક્સ કરી ને કટલેસ બનાવી છે..આ કટલેસ ખૂબ જ ટેસ્ટી લાગે છે..!! 😋😍#વીકમિલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૦ Charmi Shah -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1ગુજરાતીઓ નો ફેવરિટ અને બનાવવામાં સહેલો નાસ્તો. Sangita Vyas -
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
#KS7 પૌંઆ પાપડ પેલી વખત બનાવ્યા છે પણ સરસ લાગે છે નાસ્તા તરીકે. મને બહુ ભાવિયા Pina Mandaliya -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi -
-
-
રજવાડી પૌંઆ
બટાકાપૌંઆ મારો ફેવરેટ રવિવાર નો નાસ્તો 😍 રવિવાર નું સવાર નું જમવાનું થોડું મોડું જ બનતું હોય છે, એટલે મને પૌંઆ ગમે. સવારની દોડા દોડી માં ફટાફટ બની જાય, ટેસ્ટ માં પણ સરસ હોય અને બધા ને ભાવતો નાસ્તો!હું થોડા થોડા વેરીયેશન કરતી રહું, એટલે બધાં એનાથી કંટાળી ના જાય. કાંદા પૌંઆ, મિક્ષ વેજીટેબલ પૌંઆ, સાદા બટાકા પૌંઆ, ઈન્દોરી સ્ટાઈલ સ્ટીમ પૌંઆ, રજવાડી પૌંઆ..... આ બધા માં મારા સૌથી વધું એવા ફેવરેટ રજવાડી પૌંઆ આજે બનાવીશું. તમે પણ આવા બનાવજો; અને જરુર થી જણાવશો કે તમારા ફેવરેટ કયા છે?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2Post 2 મુખ્યત્વે શરદપુનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું મહત્વ હોય છે.આજે ભગવાન ના પ્રસાદ તરીકે કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15146879
ટિપ્પણીઓ (3)