બટાકા પૌઆ નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ (Bataka Poha Nathdwara Street Food Recipe In Gujarati)

#SF
બટાકા પૌઆ એ નાથદ્વારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં લોકો સવારે દર્શન કરી ને પાછા આવે એટલે લારી ઉપર મળતા ગરમ ગરમ બટાકા પૌંઆ અને ફુદીના આદુ વડી ચા તો પીવે જ.જે આજે મે ઘરે બનાવ્યું છે.
બટાકા પૌઆ નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ (Bataka Poha Nathdwara Street Food Recipe In Gujarati)
#SF
બટાકા પૌઆ એ નાથદ્વારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં લોકો સવારે દર્શન કરી ને પાછા આવે એટલે લારી ઉપર મળતા ગરમ ગરમ બટાકા પૌંઆ અને ફુદીના આદુ વડી ચા તો પીવે જ.જે આજે મે ઘરે બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌંઆ ને ચાળી ને બે પાણી થી ધોઈ ને નીતારી લો.બટાકા અને મરચા ને સમારી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં રાઈ,હિંગ અને લીમડો નાખી વઘાર કરો.હવે તેમાં સમારેલા બટાકા નાખો.ત્યાર બાદ તેમાં લીલાં મરચાં,મીઠું અને હળદર નાખો અને હલાવી ને થોડી વાર ચડવા દો.
- 3
ત્યાર બાદ તેમાં ધોયેલા પૌંઆ, સમારેલી કાચી કરી,ખાંડ અને લીંબુ નો રસ નાખી ને બરાબર હલાવી લો.બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર બાદ થોડી કોથમીર નાખી ને ફરી થી હલાવી લો.
- 4
હવે તેને એક સર્વિગ પ્લેટ મા લઈ લો ત્યાર બાદ તેમાં ઉપર ફરીથી થોડી કોથમીર અને નાયલોન સેવ નાખી ને સર્વ કરો.
- 5
તો તૈયાર છે નાથદ્વારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ બટાકા પૌંઆ અને સાથે ફુદીના - આદુ વાળી ચા.
Similar Recipes
-
અમદાવાદી સ્ટ્રીટ ફૂડ બટાકા પૌંઆ (Amdavadi Street Food Bataka Poha Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati Ketki Dave -
સ્ટ્રીટ ફૂડ લાઇવ ઢોકળા (Street Food Live Dhokla Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiસ્ટ્રીટ ફૂડ ઢોકળા Ketki Dave -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
# સ્ટ્રીટ ફુડ#ઇન્દોરી સ્પેશીયલ#cookpad Gujaratiબટાકા પૌઆ તાજા ગરમ અને ભટપટ બની જતા ઑલ ફેવરીટ નાસ્તા છે, પણ હલવો ખોરાક તરીકે (લાઈટ ફુડ) તરીકે લચં કે ડીનર મા ખવાય છે ,ઈન્દોર મા સવાર મા નાસ્તા મા હોટલ,લારી પર સ્ટ્રીટ ફુડ તરીકે બેચાય છે. Saroj Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MVF આ સીઝન મા ચટાકેદાર ટેસ્ટી ગરમ ગરમ જો કંઈ ખાવા મળી જાય તો બહુ મજા પડી જાય.એટલે અને મે અહી બટાકા વડા બનાવ્યા છે અને તેની સાથે આદુ વડી ચા. Vaishali Vora -
પંજાબી સ્ટ્રીટ ફૂડ રાજમા ચાવલ (Punjabi Street Food Rajma Chawal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiપંજાબી સ્ટ્રીટ ફૂડ રાજમા ચાવલ Ketki Dave -
દહીં ભલ્લા સ્ટ્રીટ ફૂડ રેસીપી (Dahi Bhalla Street Food Recipe In Gujarati)
Week -1#ATW1#TheChefStoryStreet Food Recipeસ્ટ્રીટ ફૂડ નું નામ આવે એટલે સૌથી પહેલા ભેળ, પાણીપુરી, વડાપાંવ, દાબેલી એ બધું યાદ આવી જાય છે. એ જ રીતે દિલ્હી નાં સ્ટ્રીટ ફૂડ તો બહુ પ્રખ્યાત છે અને મેં આજે દિલ્હી નું જ એક સ્ટ્રીટ ફૂડ દહીં ભલ્લા બનાવ્યા છે તો ચાલો.. એકવખત તમે બધા પણ ટ્રાય કરજો... Arpita Shah -
સ્ટ્રીટ ફૂડ ચણા પૂરી (Street Food Chana Poori Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati Ketki Dave -
સ્ટ્રીટ સ્ટાઈલ પૌઆ (Street Style Poha Recipe In Gujarati)
#ATW1#TheChefStory સવાર નો મનપસંદ નાસ્તો છે.એકદમ સોફ્ટ અને ખીલેલાં બને છે.મહારાષ્ટ્ર માં ગમે ત્યારે ખવતાં હોય છે. Bina Mithani -
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#SFઆજે મે કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી હોઈ છે hetal shah -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DIWALI2021જાડા પૌંઆ નો તળી ને બનાવેલો ચેવડો ચા કે કોફી સાથે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે Pinal Patel -
બટાકા પૌઆ(bataka pauva recipe in Gujarati)
આજે મેં ગરમા ગરમ બટાકા પૌઆ બનાવ્યા છે. સવારે ચા સાથે સર્વ કરો. એક દમ હેલ્ધી નાસ્તો છે. Kapila Prajapati -
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
-
-
સ્ટ્રીટ ફુડ ઉત્તપા (Street Food Uttapa Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiસ્ટ્રીટ ફૂટ ઉત્તપા Ketki Dave -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
સવાર સવારમાં ગરમ નાસ્તો મલી જાય એટલે મજા પડી જાય. તો આજે મેં પૌંઆ બટાકા બનાવ્યા અને સાથે ગરમા ગરમ મસાલા ચા . Sonal Modha -
પૌંઆ બટાકા
#નાસ્તો#ઈબુક૧#પોસ્ટ૧બ્રેકફાસ્ટ નું નામ લઈએ એટલે પૌંઆબટાકા નું નામ તરત આવે આજે બ્રેકફાસ્ટ માં ગરમ ગરમ પૌંઆ અને ફુદીના વાળી ચા બનાવી છે. Sachi Sanket Naik -
-
-
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#Week5#ફૂડ ફેસ્ટિવલ1#ઈન્દોરી પૌંઆ Krishna Dholakia -
ટોમેટો પૌંઆ (Tomato Paua Recipe In Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA પૌંઆ એ સવાર નાં નાસ્તા માટે મોટા ભાગે બધાં નાં ઘરે બનતાં જ છે. થોડાં સમય થી ગાર્ડન ની બહાર, ચાર રસ્તા વગેરે સ્થળે ખુમચા વાળા પણ પૌંઆ લઈ ને ઉભા હોય છે. તેમાં પણ જુદી જુદી ફ્લેવર્ડ વાળા મળતાં હોય છે. અહીં મેં ટોમેટો ફ્લેવર્ડ વાળા પૌંઆ બનાવ્યા છે. Shweta Shah -
જાલ મુરી કોલકતા નું સ્ટ્રીટ ફૂડ (Jhal Muri Kolkata Street Food Recipe In Gujarati)
#30mins recipe#SSR#SuperSeptemberrecipes#કોલકતા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઝાલ મુરી#ઝાલમુરીરેસીપીઝાલ મુરી એ કોલકતા નું સ્ટ્રીટ ફૂડ છે જે શેકેલા મમરા,બાફેલા બટાકા, ટામેટાં, ડુંગળી, ફણગાવેલા ચણા,બાફેલા પીળા વટાણા, ભાજા મસાલા, સંચળ પાઉડર, સરસવ ના તેલ,અથાણાં ના તેલ વગેરે ઘટકો ના ઉપયોગ કરી ને બનાવામાં આવે છે.દુકાનો,શાળાઓ,કોલેજો, થીયેટર, ઉદ્યાન, બહાર કોઈપણ જગ્યાએ જયાં લોકો ને હળવા અને પોસાય તેવાં નાસ્તા ની જરૂર હોય ત્યાં આ ઝાલ મુરી ના વિક્રેતા વેચાણ કરે છે.ટ્રેન માં પણ ઝાલ મુરી ના વેચાણ માટે પોતાના સેટ અપ સાથે ચડે છે...ને વેચાણ કરી લે છે.... Krishna Dholakia -
-
(બટાકા પૌઆ)(bataka pauva Recipe in Gujarati)
સવાર નો બ્રેકફાસ્ટ ચા સાથે બટાકા પૌઆ સરસ લાગે છે મારા ફેવરિટ Pina Mandaliya -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#RB1સ્ટ્રીટ ફૂડ સ્પેશ્યલ ચા. શ્રીનાથજી ની સ્પેશ્યલ ફુદીના વાળી ચા. શ્રીનાથજી માં ચા માટીની કુલડી માં આપે છે. મમ્મી અને પપ્પા ની ભાવતી ચા. Richa Shahpatel -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak
More Recipes
ટિપ્પણીઓ (7)