પાલક મેથી ની ભાજી નોભૂકો

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

શિયાળામાં લીલા પાન વાળા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. પાલક ની ભાજી મેથી ની ભાજી મૂળા ની ભાજી બીજી પણ ઘણી ભાજી મળે છે. આજ અ ભાજી નો ભૂકો બનાવ્યો છે.

પાલક મેથી ની ભાજી નોભૂકો

શિયાળામાં લીલા પાન વાળા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. પાલક ની ભાજી મેથી ની ભાજી મૂળા ની ભાજી બીજી પણ ઘણી ભાજી મળે છે. આજ અ ભાજી નો ભૂકો બનાવ્યો છે.

Edit recipe
See report
Share
Share

Ingredients

૨૦ મિનિટ
  1. એક વાટકો મેથી ભાજી સમારેલી
  2. એક વાટકો પાલક ની ભાજી સમારેલી
  3. એક વાટકી તેલ
  4. અડધી ચમચી ધાણા જીરું
  5. અડધી ચમચી લાલ મરચુ
  6. અડધી ચમચી હળદર
  7. એક ચમચી ખાંડ
  8. એક ચમચી આદુ લસણ ની પેસ્ટ
  9. એક ચમચી લીલુ મરચુ ની પેસ્ટ
  10. ૨ ચમચી લીલુ લસણ
  11. ચપટી હિંગ
  12. એક નાની વાટકી જુવાર નો લોટ
  13. ૨ ચમચી ચોખા નો લોટ
  14. ૨ચમચી ચણાનો લોટ

Cooking Instructions

૨૦ મિનિટ
  1. 1

    એક બોઉલ મા બધા લોટ લેવા. તેમા તેલ નુ મોણ નાખી તેમા મરચુ મીઠું,હળદર,લસણ આદૂ ની પેસ્ટ,લાલ મરચું,ખાંડ ઉમેરી લોટ ને બરાબર મિક્સ કરો.

  2. 2

    પછી તેમા પાલક અને મેથી ની ભાજી ધોઇ ને મિક્સ કરવી.ભાજી નુ પ્રમાણ વધારે હોય તો ભૂકો પોચો બને છે.

  3. 3

    એક પેન મા તેલ લઈ તેને ગેસ પર ગરમ કરવા મુકવું. તેલ ગરમ ગરમ તેમા હિંગ નાખવી.

  4. 4

    પછી લોટ વાળુ મિશ્રણ પેન મા નાખી દેવું. લોટ વળો વાટકો ધોઇ તે પણી અડધી વાટકી જજેત્લુ આમાં છાંટવુ.. ધીમા તાપે ભૂકો થવા દેવો. જરૂર પડે તો થોડુ તેલ નાખવું.ભૂકો ઢાંકી ને થવા દેવો જેથી બરાબર સિઝાય. થોડી થોડી વરે હલાવતા રેહ્વુ જેથી ભૂકો ચૌટે નહિ.. ભૂકો થતા છોળોર બદલાય જસે. તો તૈયાર છે પાલક મેથી નો ભૂકો..

  5. 5
Edit recipe
See report
Share
Cook Today
Sonal Naik
Sonal Naik @cook_18398850
on
Bilimora
I love cooking
Read more

Comments

Similar Recipes