થાલીપીઠ.(Thalipeeth Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#FFC6
મહારાષ્ટ્ર ની આ એક પારંપરિક વાનગી છે. થાલીપીઠ બહુ પોષ્ટીક છે અને ઝટપટ બનાવી શકાય છે.
થાલીપીઠ.(Thalipeeth Recipe in Gujarati)
#FFC6
મહારાષ્ટ્ર ની આ એક પારંપરિક વાનગી છે. થાલીપીઠ બહુ પોષ્ટીક છે અને ઝટપટ બનાવી શકાય છે.
Steps
- 1
એક. કથરોટમાં બધા લોટ લેવા. લોટ માં બધા મસાલા અને બધા ઘટકો ઉમેરી મિક્સ કરો. તેલ નું મોણ નાખો.
- 2
ત્યારબાદ થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધો. જરૂર મુજબ લુઆ કરી હાથ વડે પ્લાસ્ટિક પર થાપી લો. વચ્ચે એક હોલ કરો.
- 3
પેનમાં તેલ નાખીને થાલીપીઠ ને ઢાંકી ને થવા દો. બે બાજુ ફેરવીને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. ગરમાગરમ થાલીપીઠ તૈયાર છે.
Similar Recipes
More Recipes
-

nunzdy
-

Mad Cook
-

Alka Bhandari
-

Protein Rich Moong Dal Waffle - Dahi Wada (Waffle - Dahi Wada - No Fry)
Bina Samir Telivala
-

Phil
-

Cluelesskitty
-

Chicken and Vegetables Creamy Pasta Salad
Amazing Foodies
-

Madhumita Bishnu
-

Sarvat Hanif
-

Chef Bryce
-

My Mums cheesecake recipe 🍰 ❤️
#Cookielovescookin’
-

Ciara Berry -

Chicken Celery Cream Quiche Crustless
Solcire Roman
-

renu bhasin
-

Vaishali Suhas
-

Sanober Danish
-

Fabio
-

Chef_From_Uae.
-

Umme Ahmad
-

Chef_From_Uae.
-

Kakiage tempura (vegetables tempura)
Sumera Rahman
-

Afshan Arif
-

Saba Butt
https://cookpad.wasmer.app/us/recipes/16046342















Comments (20)