ઘટકો

  1. 3 ચમચીકોફી
  2. 3 ચમચીખાંડ
  3. 3 ચમચીગરમ પાણી
  4. 2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકો ઉકળી જાય પછી ગેસ બંધ કરી દો

  2. 2

    ચમચી ખાંડ અને ત્રણ ચમચી કોફી એક કપમાં ખૂબ મિક્સ કરો ત્યારબાદ તેમાં 3 ચમચી ગરમ પાણી હેન્ડ મિક્સી ખૂબ ફીણો

  3. 3

    કલર બદલાય ને એકદમ જાડી થઇ જશે ત્યારબાદ ગરમ થયેલું દૂધ એક કપ માં રેડી તેના પર કોફીનો છે થીક બેટર તૈયાર કર્યું છે તે રેડો

  4. 4

    ત્યારબાદ તેના પર કોફી નો પાવડર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes