દાલગોના (Dalgona Coffee Recipe In Gujarati)

Krishna Rajani
Krishna Rajani @cook_18526397

દાલગોના (Dalgona Coffee Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 6 ચમચીખાંડ
  2. 3 ગ્લાસદૂધ
  3. પા ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ત્રણ ગ્લાસ ઠંડા દૂધમાં ત્રણ ચમચી ખાંડ ઓગાળી એક બાજુ રાખી દો. હવે પા ગ્લાસ હૂંફાળા પાણીમાં માં ૩ ચમચી કોફી અને ત્રણ ચમચી ખાંડ નાખો.

  2. 2

    ચનર એક જ બાજુ ક્રશ કરો. થોડીવાર ક્રશ કરવાથી રંગ પણ બદલાઇ જશે અને સરસ ક્રીમ વાળુ મિશ્રણ બની જશે. ત્યાર બાદ ઠંડા મીઠા દૂધમાં આ મિશ્રણ ઉપર રાખી દો. તૈયાર છે સ્વાદિષ્ટ દાલ ગોના કોફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Rajani
Krishna Rajani @cook_18526397
પર

ટિપ્પણીઓ

Similar Recipes