મેંગો મીલ્કશેક (Mango milkshake Recipe in Gujrati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#કૈરી
#ઉનાળામા ફળોનાં રાજા કેરીનુ સ્વાગત કર્યું છે. આને સરળતાથી બની જાય એવું પીણું મેંગો મીલ્કશેક બનાવી દીધું એ પણ હાફુસ કેરીનુ.

મેંગો મીલ્કશેક (Mango milkshake Recipe in Gujrati)

1 કમેન્ટ કરેલ છે

#કૈરી
#ઉનાળામા ફળોનાં રાજા કેરીનુ સ્વાગત કર્યું છે. આને સરળતાથી બની જાય એવું પીણું મેંગો મીલ્કશેક બનાવી દીધું એ પણ હાફુસ કેરીનુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
૨ વ્યક્તિ
  1. 3હાફુસ કેરીનો ઠંડો રસ/પલ્પ
  2. 1 કપવેનીલા આઈસ્ક્રીમ
  3. 100મિ.લી. ઠંડુ દૂધ
  4. 2 ચમચીખાંડ (નાખવી હોય તો)

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેરીનો રસ કાઢી લો. એક શેકરમા રસ, આઇસક્રીમ,દૂધ અને ખાંડ નાખો.

  2. 2

    શેકર બરાબર બંધ કરી 2 થી 3 મિનિટ સુધી હલાવો.

  3. 3

    સર્વીંગ ગ્લાસમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes