મેંગો માર્બલ કેક (mango marble cake recipe in gujrati)

Sonal Suva @foodforlife1527
#કૈરી/મેંગો રેસિપિસ
રાંધવાની સૂચનાઓ
- 1
કેક બનાવવા માટેના મોલ્ડને ગ્રીઝ કરી ડસ્ટીંગ કરી રેડી રાખો. એક બાઉલમાં તેલ, ખાંડ, દહી મિક્સ કરી ફીણો. કેરીનો પલ્પ ઉમેરી મિક્સ કરો.તેમાં મેંદો, બેકિંગ પાઉડર, સોડા, મીઠું નાંખી ફીણી લો.
- 2
હવે તૈયાર બેટરના ૧/૩ ભાગને અલગ લઇ કોકો પાઉડર નાંખી મિક્સ કરો.
- 3
બેકિંગ મોલ્ડનાં બેટરને છૂટું છૂટું પાથરો અને ચોકલેટ વાળુ બેટર નાંખી ડિઝાઇન બનાવો. તેમાં ધારવાળા ચાકુંથી ડિઝાઇન ને ટચ આપો.
- 4
૧૮૦ પર પ્રી હીટ કરેલા ઓવનમાં ૧૮૦ પર ૨૫ મિનિટ માટે બેક કરો. ૧૦ મિનિટ પછી કેકને મોલ્ડમાથી શીફ્ટ કરો. મનપસંદ ડેકોરેટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave -
-
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#XS#chocolatemarblecake#zebracake#cake#cookpadgujarati Mamta Pandya -
માર્બલ કેક(marble cake recipe in gujarati)
#મોમમારા દિકરા ને કેક બવ ભાવે એટલે હું કેક કાયમ ઘઉંના લોટ ની જ બનાવું છું.લોક ડાઉંન લોક વધતુ જાય છે અને છોકરાઓ ની ડિમાન્ડ પણ 😀 Hetal Vithlani -
ચોકલેટ કેક (easy chocolate cake at home recipe in gujrati)
ઘરે ફટાફટ બની જાય તેવી ચોકલેટ કેક Sonal Suva -
-
પારલે બિસ્કીટ ની માર્બલ કેક (Parle Biscuit Marble Cake Recipe In Gujarati)
#cookpadTurns6 Reshma Tailor -
મેંગો મીલ્કશેક (Mango milkshake Recipe in Gujrati)
#કૈરી#ઉનાળામા ફળોનાં રાજા કેરીનુ સ્વાગત કર્યું છે. આને સરળતાથી બની જાય એવું પીણું મેંગો મીલ્કશેક બનાવી દીધું એ પણ હાફુસ કેરીનુ. Urmi Desai -
-
-
-
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#કૈરી# ઉનાળો આવે ત્યારે કેરીની સીઝન પણ હોય,કેરીમાંથી આપણે ઘણી બધી વાવગીઓ બનાવીયે છીએ.કેક નાના - મોટા દરેકને ગમે છે એટલે મેં મેંગો પલ્પથી આ કેક તૈયાર કર્યુ છે જેને મેં વ્હીપ ક્રીમથી સજાવીને સર્વ કર્યુ છે, આ મેંગો કેકને તમે વ્હીપ ક્રીમ વગર પણ બનાવી શકો છો Harsha Israni -
-
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
-
મેંગો કેક(Mango cake recipe in gujarati)
#કેરી. કેરી ની સિઝન માં ટેંગી મેંગો કેક બનાવી છે જે ઘઉં ના લોટમાંથી અને કડાઈ માં બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipeકેરી એટલે ફળોનો રાજા. અદ્ભૂત સ્વાદ અને રંગ થી મન મોહી લેતું ફળ. મેં અહીં કેરીનો ઉપયોગ કરી કેક બનાવ્યો છે. Jyoti Joshi -
-
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
-
-
-
-
-
-
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar -
*મેંગો મફિન્સ*
મફિન્સ બાળકો ની પિૃય વાનગી છે.તો કેરી ની સિઝન માં માણો મેંગો મફિન્સ.#મેંગો# Rajni Sanghavi -
મેંગો ચોકલેટ શેક (mango chocolate shake recipe in gujarati)
મેંગો ચોકલેટ મુઝ ખૂબ જ ટેસ્ટી અને રિફ્રેશિંગ શેક છે Nayna Nayak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12694710
ટિપ્પણીઓ (11)