સમોસાડીલા

#સમોસાડીલા
#Samosadilla
#રોટીસ
ઇન્ડિયન સ્ટાઇલ કાસાડિયા
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં ઘી ગરમ કરી તેમા જીરુ પાવડર ઉમેરી તેમા, આદુ, મરચા અને કાંદા ઉમેરિમિકસ કરો, ૧- મીનીટ માય હલાવો, પછી તેમા લાલ મરચું પાવડર અને જીરુ પાવડર ઉમેરો. મિકસ કરો.
- 2
પછી ક્રસ કરેલા બટેકા ઉમેરો મિકસ કરો, ૨-૩ મીનીટ હલાવો, મીઠું ઉમેરી સ્મસર થી સ્મેસ કરો.
- 3
પછી વટાણા ઉમેરી કોથમીર ઉમેરી મિકસ કરો, પછી આમચૂર પાવડર ઉમેરી મિકસ કરો ૨૦- સેકન્ડ માટે હલાવો. પછી ઠંડુ થવા દો.
- 4
પછી મેઇદા ના લોટ માં મીઠું અને તેલ ઉમેરી લોટ બંધો. ૨૦- મીનીટ માટે રેસ્ટ આપો. પછી લોટ માંથી રોટલી વણી ગેસ પર્ લોઢી મૂકી કચી પાકિ શકિ લો.
- 5
પછી રોટલી પર્ બટેકા નું મિક્ષર મૂકી પાથરી દો, પછી તેની પર્ છીણેલી ચીઝ પાથરો. પછી તેની પર્ બીજી રોટલી મૂકી સેન્ડવિચ મેકર માં ગ્રીલ કરવા મૂકો.
- 6
પછી તેના ચાર પીસ કરો, અને તેને ગરમ ટોમેટો મુંગ દાળ સુપ સાથે સર્વે કરો.
- 7
રેડી છે ટે સ્ટી સમોસાડીલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ઘોટાલા પરાઠા (Paneer Gotala Recipe in Gujarati)
#રોટીસ#paneer Ghotala Paratha Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
મેક્સિકન રેપ (Mexican Wrap Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
આલૂ અને પાલક ટિક્કી
આલૂ અને પાલક ટિક્કી એ એકદમ સરળ રીતે બની જતી રેસીપી છે. નાના મોટા દરેક ને પસંદ પડસે.ખુબ જ ઓછા તેલ માં બની જાય છે આ રેસીપી MyCookingDiva -
બીટરૂટ હમસ પચડી. (Beetroot Hummus pachadi Recipe in Gujarati)
#ફાસ્ટફૂડ#કઠોળ આ હમસ મે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ થી બનાવ્યું છે.હમસ નો તમે બ્રેડ,ટોસ્ટ,ચીપ્સ કે ફલાફલ સાથે ઉપયોગ કરી શકો. તેનો રંગ જોય બાળકો ને પણ ભાવશે. Bhavna Desai -
-
પાપડ પીઝા (Papad pizza Recipe in Gujarati)
#GA4#Week23કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ પક્કા પાપડ,કચ્ચા પાપડ પક્કા પાપડ,કચ્ચા પાપડ પક્કા પાપડ 😜 ફેમીલી નાં લગ્નપ્રસંગ એન્જોય કરી ઘરે રીટનૅ થયા અને યાદ આવ્યું કે 23 વીક ની વાનગી મૂકવાની બાકી છે એટલે ઝટપટ પણ કંઈક નવીન ટ્રાય કરવી હતી એટલે મેં પાપડ પીઝા બનાવ્યા છે. Bansi Thaker -
-
-
ચિલી ચીઝ ચટણી સેન્ડવિચ
#સ્પાઈસી#વિકમીલ_૧#Chilli_Cheese_Chatni_Sandwich Rajeshree Shah (Homechef), Gujarat -
પાવર પેક ખીચડી (power pack khichdi in gujrati)
#ડિનર, વન મીલ ડિશ છે. વિટામિન, કેલ્શિયમ, પ્રોટિન યુક્ત ડિશ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
ઢોકળા-એ-સાલસા
#ફ્યુઝન#Fun&Foodઢોકળા એ ગુજરાતી નુ ખુબ પ્રખ્યાત ફરસાણ છે.એને મે મેક્સિકન ટ્વિસ્ટ આપ્યો છે.આ મારી ઇન્ડિયન મેક્સિકન ફ્યુઝન ડીશ છે. Kripa Shah -
-
-
-
મેસુબ
#EB#Week16#cookpadindia#cookpadgujarati#mesubગુજરાતમાં લોકપ્રિય મેસુબ મુળ તો સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે બેસન, ખાંડ અને ઘી માંથી બને છે. સાઉથ ઇન્ડિયન ની ટ્રેડિશનલ સ્વીટ મેસુબ મોઢા માં મુકતાની સાથે જ ઓગળવા લાગશે. અને આનંદદાયક સ્વાદ આપશે. Ranjan Kacha -
સ્ટફ્ડ બટર કુલચા (Butter Kulcha Recipe In Gujarati)
#goldenapron3 #week18 #roti #રોટીસ Vidhya Halvawala -
બેક્ડ સ્ટફ ચિલીસ
#goldenapron૩#વીક૨અહી મે ચીઝ અને વટાણા નો ઉપયોગ કરી વાનગી બનાવી છે, જે ટેસ્ટ માં એકદમ સુપર ટેસ્ટી છે... Radhika Nirav Trivedi -
આલુ ચટપટા નાન
#મૈંદા આ રેસિપી ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટી છે.બનાવવા માં મહેનત થાય છે પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Kala Ramoliya -
મેક્સીકન પેટી વીથ ઈટાલિયન વમિॅસીલી ટોમેટો સુપ #નોન ઈન્ડિયન
#નોન ઇન્ડિયનઆ વાનગી એક કબાબ જેવી છે જે રાજમા અને રાઈસ માથી બનાવવામાં આવે છે... જેને સુપ સાથે પીરસવામાં આવે છે. મેક્સીકન વાનગી મા મુખ્ય વસ્તુ રાજમા હોય છે.. Bhumika Parmar -
-
મિક્સ વેજ ફ્રૂટ્સ ડાયેટ સલાડ
#ફ્રૂટ્સઅત્યારનાં આધુનિક સમયમાં જંકફૂડ તથા ફાસ્ટફૂડનું ચલણ વધી ગયું છે જેના કારણે જો ખાવામાં ધ્યાન ન રાખીએ તો મેદસ્વિતાનો શિકાર થઈ જવાય છે. તેના લીધે શરીરમાં વિવિધ પ્રકારના રોગ પ્રવેશે છે. વજન ઓછું કરવાનાં બે ઉપાય છે એક તો જીભ પર કંટ્રોલ કરીને ખાવામાં ધ્યાન રાખવું ડાયેટિંગ કરવું. બીજો ઉપાય છે યોગ્ય કસરત કરવી તેમાં વૉક, જીમ અને યોગા જેવા વિકલ્પો છે. ઘણા લોકો જીમમાં તો જતા હોય છે પરંતુ ખાવામાં ધ્યાન નથી રાખતા તેના લીધે ઘણીવાર વજન હોય તેના કરતાં વધી જતું હોય છે. તો આજે હું ફ્રૂટ્સ અને વેજિટેબલ્સમાંથી બનતા ડાયેટ સલાડની રેસિપી પોસ્ટ કરું છું જેમાં મેં લો ફેટ દહીંનું ડ્રેસિંગ કર્યું છે, ખાંડની જગ્યાએ મધ અને મીઠાની જગ્યાએ સંચળનો ઉપયોગ કર્યો છે જેના લીધે ચટપટું સ્વાદિષ્ટ સલાડ તૈયાર થાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
More Recipes
ટિપ્પણીઓ (12)