બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8બ્રેડ સ્લાઈસ
  2. 1 કપપીઝા સોસ
  3. 1/2 કપબાફેલા મકાઈના દાણા
  4. 1/2સમારેલી ડુંગળી
  5. 1/2સમારેલું કેપ્સીકમ
  6. 1/2 કપસમારેલું ટમેટું
  7. 1 ચમચીચીલી ફ્લેક્સ
  8. 1 ચમચીઓરેગાનો
  9. 1 ચમચીબ્લેક ઓલીવ
  10. 1 કપછીણેલું ચીઝ
  11. સ્લાઈસ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. બ્રેડ ઉપર સૌપ્રથમપીઝા સોસ લગાવી દો. ત્યાર બાદ સમારેલા ટામેટા, ડુંગળી, કેપ્સિકમ અને બાફેલા મકાઈના દાણા પાથરો.

  2. 2

    ઉપર છીણેલી ચીઝ પાથરો અને સ્લાઈસ ચીઝના ટુકડા ઉમેરો.ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો.પ્રિહિટેડ ઓવનમાં મૂકી 180° તાપમાન પર 5 થી 7 મિનિટ સુધી બેક થવા દો. થ‌ઈ જાય એટલે સર્વીંગ ડીશમા કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes