રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ નાયલોન પૌવા
  2. 1 નાની કટોરીશીંગદાણા
  3. 1 નાની કટોરીદાળિયા ની દાળ
  4. 4/5ચમચા તેલ
  5. 1 ચમચીતલ
  6. 1 ચમચીરાઈ
  7. 1/2 ચમચીહિંગ
  8. 1/2 ચમચીહળદર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. 3 નંગપાપડ
  12. 1 ચમચીબૂરુ ખાંડ
  13. 6/7મીઠા લીમડાના પાન
  14. 3લીલા મરચા ઊભી ચીરી કરીને કાપેલા
  15. 5/7કાજુ
  16. 1 ચમચીટોપરા કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ નાયલોન પૌવા ને ચાર કલાક તડકે મુકવા ત્યારબાદ નાયલોન પૌવા ને ચાળી ને દસથી પંદર મિનિટ માટે મોટા લોયામાં શેકો ત્યારબાદ પાપડ શેકી રાખો ભૂકો કરો

  2. 2

    ત્યારબાદ એક લોયામાં તેલ મૂકી તેમાં રાઈ,હિંગ,તલ તતડાવો. ત્યારબાદ સીંગદાણા,દાળિયા ની દાળ,મીઠો લીમડો, લીલા મરચા સાંતળો

  3. 3

    ત્યારબાદ તેમાં કાજુ સાંભળો અને હળદર નાખો મિક્સ કરો ત્યારબાદ પૌવા નાખી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો

  4. 4

    સર્વ કરવા માટે રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes