પાપડ પૌંઆ મખાના ચેવડો (Papad Poha Makhana Chevda Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

પાપડ પૌંઆ મખાના ચેવડો (Papad Poha Makhana Chevda Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨-૩ નંગશેકેલા અડદ નાં પાપડ
  2. 100 ગ્રામ મખાના
  3. 100 ગ્રામ નાયલોન પૌવા
  4. 2 થી 3 ચમચી શીંગદાણા
  5. 2 થી 3 ચમચી દાળિયા દાળ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. મરચું પાઉડર જરૂર મુજબ
  8. આમચૂર પાઉડર જરૂર મુજબ
  9. ચપટીહળદર
  10. 2 થી 3 ચમચી તેલ
  11. થોડામીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નાયલોન પૌવા અને મખાના ની શેકી લો.

  2. 2

    સીંગના દાણાને તળી લો.

  3. 3

    એક કડાઈમાં તેલ લઈ તેમાં હળદર નાખી દાળિયા ની દાળ સાંતળી મીઠા લીમડાના પાન કડક થાય ત્યાં સુધી સાંતળો.

  4. 4

    ત્યારબાદ તેમા મખાના,પૌવા, શીંગદાણા અને પાપડ નો ચુરો(કટકા) મિક્સ કરો.

  5. 5

    તેમાં જરૂર મુજબ મીઠું, ખાંડ પાઉડર, આમચૂર પાઉડર નાખી બધું બરાબર મિક્સ કરો.(ચાટ મસાલો પણ નાખી શકાય)

  6. 6

    તો તૈયાર છે પાપડ પૌઆ મખાના ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes