છોલે પૂરી(chole puri in Gujarati)

છોલે પૂરી(chole puri in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગરમ પાણીમાં કાબુલી ચણા આઠ-દસ કલાક માટે પલાળી ને રાખી દો.એક કુકર માં ચણા અને બટેટા માં મીઠું અને પાણી નાખી સાત-આઠ સીટી વગાડી બાફી લો.
- 2
આદુ મરચાં લસણ ટામેટાં ડુંગળી ની ગ્રેવી કરી લો.
- 3
એક લોયામાં તેલ મૂકી ચપટી જીરું અને હિંગ નાખી ગ્રેવી વઘારો થોડીવાર થવા દહીં ઉપર મુજબના બધા મસાલા નાખી થોડી વાર ચઢવા દહીં મેશ કરેલું બટેટુ અને બાફેલા ચણા એડ કરી ખદખદવા દો.કોથમીર થી ગાર્નીશ કરો.((બાફેલા બટેટા નો છુંદો ઉમેરવાથી રસો ઘટૃ થશે)) તો તૈયાર છે સ્વાદિષ્ટ સ્પાઇસી છોલે
- 4
ઘઉં અને મેંદાના લોટમાં જરૂર મુજબ મોણ,મીઠું અને પાણી નાખી લોટ બાંધી લો. થોડીવાર રહેવા દહીં લૂઆ કરી મનગમતા શેઈપ ની પૂરી વણીને તળી લો
- 5
અડદના પાપડ અને લીલા મરચાં તળી લો.
- 6
તો તૈયાર છે છોલે પૂરી ટામેટાં ડુંગળી તળેલા મરચાં પાપડ દહીં છાશ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
છોલે(chole recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જેનું નામ છે છોલે. ગ્રેવી વાળા પંજાબી છોલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો આજે આપણે પંજાબી છોલે ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
-
-
છોલે પૂરી (Chole Puri Recipe In Gujarati)
છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે.હોટેલ જેવા જ ટેસ્ટી છોલે હવે ઘરે પણ બનાવી શકાય છે.#GA4#Week6 Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
છોલે ભટુરે(chole bhutre recipe in Gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#ફલોર અને લોટ#માઇઇબુક#પોસ્ટ26છોલે ભટુરે એ દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પણ છોલે એ પંજાબી લોકો ની જાન છે. છોલે માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. પંજાબી છોલે, અમૃતસરી છોલે... અને છોલે એક એવી ડિશ છે તમે તેને ગમે તેની સાથે સવૅ કરો તે દરેક સાથે ટેસ્ટી લાગે છે. એ પછી ભટુરે હોય કે પછી નાન, પરાઠા કે કુલચા..... Vandana Darji -
-
-
-
-
-
-
છોલે પૂરી (Chole poori Recipe in Gujarati)
#GA4#Week9#Maidaછોલે પૂરી હું ડિનર માં લેવાનું વધુ પસંદ કરું છું જોડે સલાડ ગ્રીન ચટણી, છાસ પાપડ, સેર્વ કરું છું Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)