રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પૌવાને બરાબર ચાળી લો. જેથી તેમાં રહેલો કચરો કે ભૂકો હોય તો એ નીકળી જાય.
- 2
હવે પૌવા ને એલ્યુમિનિયમ ની કડાઈમાં લઈ બરાબર ૫ થી ૭ મિનિટ માટે સેકી લો. બરાબર શેકાય જાય, હાથથી ભૂકો થઇ શકે એ રીતે. એટલે તેને બીજા વાસણમાં કાઢી લો.
- 3
અને હવે એ જ કડાઈમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તેમાં શીંગદાણા તળવા નાખી દો. અડધા થઈ જાય એટલે તેમાં દાળિયા ની દાળ નાખી થવા દો. થોડી થઇ ગયેલ જણાય એટલે તમાં તલ, મીઠા લીમડાના પાન, સૂકા મરચાં, લીલા સમારેલા મરચા નાખી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે ખાંડ સિવાય બધા કોરા મસાલા નાખી ને હલાવી લો. ત્યારબાદ તેમાં પૌવા નાખી એકદમ ધીમા ગેસ પર હલાવતા રહો. અને બરાબર બધું મિક્સ કરી લો.
- 5
ગેસ બંધ કરી પૌવા ને મિક્સ કરી તરત બીજા વાસણ માં કાઢી લો.
- 6
પૌવા એકદમ ઠંડા થઇ જાય પચી તેમાં દળેલી ખાંડ નાખી હલાવી મિક્સ કરો અને સેકેલાં પાપડનો અધકચરો ભુકો કરી ઉમેરી દો.
- 7
તૈયાર છે ઓછા તેલમાં બનતો અને સૌને ભાવે એવો પાપડ પૌવા નો ચેવડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 આ વાનગી ફરસાણ તરીકે પ્રખ્યાત છે. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar -
-
-
-
-
-
-
પાપડ પૌઆ (papad poha in Gujarati recipe)
#માઇઇબુક પોસ્ટ 12#વિકમીલ૧ પોસ્ટ6#goldenapron3week 23 #પાપડ Gargi Trivedi -
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7મારી ઘરે નાસ્તા માં બને જ છે. ચા સાથે પણ સરસ લાગે છે. તેને ગમે ત્યારે ખાવા ની ઇચ્છા થાય ત્યારે ખાઈ શકો છો. ડ્રાય ફ્રૂટ અને શીંગદાણા, દાળિયા નો ઉપયોગ કર્યો છે તો ટેસ્ટી પણ છે. Arpita Shah -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#ff3#dray nastaપાપડ પૌવા લાંબા ટાઈમ સુધી બગડતા નથી .તેલ વાળું ઓછું પસંદ કરતાં હોય તેના માટે બેસ્ટ સૂકો નાસ્તો છે..તહેવાર હોય કે .....પ્રવાસ....કે....બાળકો ના નાસ્તા.....બધા માં બેસ્ટ.. Jayshree Chotalia -
-
-
-
-
-
-
-
-
-
પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Recipe In Gujarati)
ફ્રેન્ડસ આજે હું તમારાં બધાં માટે સાંજનો હળવો નાસ્તો લઈને આવી છું પાપડ પૌઆ નો ચેવડો. જે ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.Kitchen Star challenge#KS7 Archana Parmar
More Recipes
ટિપ્પણીઓ