ચુરમા લાડવા(churma ladva in gujarati)

Tasty Food With Bhavisha @cook_23172166
ચુરમા લાડવા(churma ladva in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈ તેમાં તેલનું મોણ નાખીને હુંફાળા પાણીથી લોટ બાંધવો પછી આ લોટના પીંડીયા બનાવવા
- 2
હવે એક કડાઈમાં તેલ લઇ અને ગરમ કરવા મૂકો પછી તેમાં આ બનાવેલ પીંડીયા ને ધીમા તાપે તળી લેવા પછી કટરમા ભુક્કો કરી લેવો જો કટરના હોય તો તમે મિક્સર માં ક્રશ કરી શકો છો
- 3
હવે પાઇ લેવા માટે એક કડાઈમાં ધી લઈ તેમાં ગોળ ઉમેરીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો પછી ગોળ ઓગળી જાય અને કલર થોડો બદલે તેટલી પાઇ લેવી પછી તેને તૈયાર કરેલા ભુકામાં નાખીને પછી બધું બરાબર મિક્સ કરીને લો
- 4
પછી તેમને જો પસંદ હોય તો તેમાં ડ્રાયફ્રૂટની કતરણ ઉમેરી શકાય અને પછી તેના લાડવા વાળવા અને લાડવામાં ઉપર થોડાં ખસખસ ના બી ભભરાવીને પીરસો તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચુરમાના લાડવા આ લાડવા એકલા ધંઉનાં લોટમાંથી બનાવેલાં ખૂબ જ સરસ લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
ચુરમા નાં લાડવા (Ladva Recipe In Gujarati)
#HRC#cookpadindia#cookpadgujaratiઘઉં ના જાડા લોટ માંથી આ લાડવા બનાવવામાં આવે છે.. सोनल जयेश सुथार -
ચુરમા ના લાડુ(Churma na ladu recipe in gujarati)
#GCગણેશ ચતુર્થી માં અલગ અલગ પ્રકાર ના લાડુ અને મોદક પ્રસાદી માં ધરવા માં આવતા હોય છે. આ લાડુ પ્રસાદી માં કે કોઈ પણ સમયે બનાવી શકાય. અહી ગણેશજી ના પ્રિય ચુરમા ના લાડુ ની રેસિપી બતાવેલ છે. Shraddha Patel -
ચુરમા ના લાડુ (churma na ladu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#વીકમિલ2#સ્વીટ રેસિપી Nilam Chotaliya -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#SSRગણેશ ચતુર્થી આવે અને ચુરમાના લાડુ તો બધા ના જ ઘર મા બને.આ એક પરંપરાગત છે. Hetal Vithlani -
ચુરમા ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)
#GA4#WEEK14#લાડવાચુરમા ના લાડવા ને ગોળ ના લાડવા પણ કેવાય છે ગુજરાત મા બ્રાહ્મણ ને જમાડવા ના હોય ત્યારે ચુરમાં ના લાડુ જ બને. સાથે ભજિયા દાલ, ભાત ને શાક પીરસવા મા આવે છેસારા નરસા પ્રસંગો મા અવાર નવાર બનતી સ્વીટ રેસિપી છેઘણા લોકો ને ત્યા દેવી,દેવતા ને નેવેધ ધરવા માટે પણ બને છે Kiran Patelia -
-
ચુરમા ના ગોળ વાળા લાડવા (Churma Jaggery Ladva Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SGC Sneha Patel -
લાડવા (Ladva Recipe In Gujarati)
#USઊતરાણ પર અમે લાડવા બનાવીએ છીએ.લગભગ મારા સાસુ જ બનાવે.લાડવા મેં પહેલી જ વાર બનાવ્યા છે લાડવા નું નામ સાંભળીને મને ટેન્શન આવી જાય કે આ કેવી રીતે બનાવવા પણ આજે હિંમત કરી જ નાખી અને લાગ્યું કે ખરેખર હું જેટલો ડર અનુભવતી હતી તેવું અઘરું છે નહીં લાડવા ખૂબ જ મસ્ત બન્યા છે તો મને થયું કે મારા જેવા કેટલાય બહેનો હશે જે લાડવાનું નામ સાંભળીને ડરી જતા હશે તો આ રેસિપી પોસ્ટ કરીને તેમનો ડર પણ ભગાડી દઉં!લાડવા મેં મારા સાસુ પાસેથી શીખ્યા છે થેંક્યુ સાસુમા! Davda Bhavana -
-
-
-
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)
#મોમચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા Jasminben parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12972834
ટિપ્પણીઓ (2)