રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને છોલી અને તેની સ્લાઈસ બનાવો
- 2
હવે બટેટા ની સ્લાઈસ ને થોડી વાર માટે પાણી માં રાખો
- 3
હવે બટેટા ની સ્લાઈસ ને 10 મિનિટ માટે છૂટી છૂટી સુકવો અને ત્યારબાદ તેલ માં તળવા મુકો.હવે એક પ્લેટ માં તળેલી વેફર ઉમેરો અને તેમાં મીઠું અને મરચુ પાઉડર ભભરવો અને સોસ સાથે સર્વે કરો
Similar Recipes
-
-
-
-
-
ડ્રાઇ કચોરી (dry- kachori recipe in gujarati)
#સ્નેક્સ#વિકમીલ૧#goldenapron3#week22#namkeen Yamuna H Javani -
નમકીન ગાંઠીયા(namkeen ganthiya recipe in Gujarati)
#goldenapron3#week22#namkeen#સ્નેક્સ#માઇઇબુક Vishwa Shah -
સાબુદાણા બટેટા ની વેફર (sabudana potato wafer recipe in gujarati)
#મોમ (મધર્સ ડે સ્પેશિયલ) મમ્મી એટલે થાક નું વિરામ, મમ્મી એટલે જીવતર નો આરામ, મમ્મી એટલે આપણા દુઃખો નું ફિલ્ટર, મમ્મી એટલે આપણા સુખો નું પોસ્ટર, મમ્મી એટલે અઢી અક્ષર નું અજવાળું, ને અંતે ' માં એટલે ક્ષમા' મારી મમ્મી આ વેફર ખૂબ જ સરસ બનાવે છે.અને મને ખૂબ જ ભાવે છે.તેથી તેની રીત મુજબ મે વેફર બનાવી અને સરસ બની છે.તેનો હુ ખૂબ આભાર માનુ છું. Ami Gorakhiya -
-
-
-
-
-
-
-
-
નમકીન ખાજા -(namkeen khaja recipe in Gujarati)
#goldenapron3#week22#namkeen#માઇઇબુક-પોસ્ટ ૯#વિકમીલ૧ Nisha -
-
-
-
-
-
-
-
-
ઇસ્ટન્ટ બટેકા ની વેફર(instant batka ni waffer in Gujarati)
#goldenapran3#week22#namkin#માઇઇબુક#post6એકદમ બહાર જેવી જ ક્રિસ્પી વેફર મે ઘણી વાર ટ્રાય કરી આજે બવ જ સરસ બની હતી હમેશા બટેકા ની આ વેફર માટે કાચા બટેકા( વ્હાઈટ બટેકા) નો ઉપયોગ કરવો. Archana Ruparel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13044831
ટિપ્પણીઓ