વેજિટેબલ હાંડવો(vegetable handvo in gujarati)

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

#માયઇઇબુક
#post 1
ગુજરાતી સ્પેશ્યિલ હાંડવો ખાવમા એકદમ હળવો, નરમ અને નાના મોટા અને મોટી ઉંમર ના લોકુ નું સ્વાદિષ્ટ અને પ્રિય ભોજન તો ચલો એને બનાવા માટે નીચે મુજબ ની વસ્તુ ની જરૂર પડશે.

વેજિટેબલ હાંડવો(vegetable handvo in gujarati)

#માયઇઇબુક
#post 1
ગુજરાતી સ્પેશ્યિલ હાંડવો ખાવમા એકદમ હળવો, નરમ અને નાના મોટા અને મોટી ઉંમર ના લોકુ નું સ્વાદિષ્ટ અને પ્રિય ભોજન તો ચલો એને બનાવા માટે નીચે મુજબ ની વસ્તુ ની જરૂર પડશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 ક્લાક 16 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 વાડકીહાંડવા નો લોટ
  2. 1 કપદહીં
  3. 1/2 ચમચીહળદર
  4. 1/4 ચમચીખાવાનો સોડા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 નાની વાડકીવાટેલા સીંગદાણા
  7. 1 ચમચીગરમ તેલ
  8. 6-7લીલા મરચા અને 1 ઇંચ આદુ ની પેસ્ટ
  9. 10-12ધાણા પતા
  10. 5-6લાલ મરચા
  11. વેજિટેબલ માટે :
  12. 1 કપદૂધી
  13. 1 કપવટાણા
  14. 1ગાજર નાનુ

રાંધવાની સૂચનાઓ

4 ક્લાક 16 મિનિટ
  1. 1

    હાંડવો બનાવા માટે સૌથી પહેલા એક તપેલી લઈશુ, તેમાં હાંડવાનો લોટ નાંખીશુ, 1 કપ દહીં નાંખીશુ, પાણી જરૂર મુજબ નાંખીશુ, પછી હળદર નાંખીશુ, મીઠું નાંખીશુ, ખાવાનો સોડા નાખી ને 4 કલાક સુધી પલળવા દઈશુ.

  2. 2

    ત્યારબાદ 4 ક્લાક પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાંખીશુ, ત્યારપછી તેમાં બધા શાકભાજી કટ કરેલા નાંખીશુ.

  3. 3

    ત્યારપછી એક કડાઈ લઈશુ 1 ચમચી તેલ નાખી,પછી તેને ગરમ કરવા મુકીશુ, તેમાં 1 ચમચી રાઈ નાંખીશુ, 1 ચમચી તલ, 2થી 3 લીમડી અને 1થી 2 લાલ મરચા નાખી ને વગાર કરીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jaina Shah
Jaina Shah @cook_24683884
પર
Vadodara

Similar Recipes