વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)

#NoOvenBaking
#રેસીપી4
#recipe4
#cookies
અહીં મેં શેફ નેહા ની NoOvenBaking સિરીઝ ની છેલ્લી રેસીપી (વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ) રીક્રિએટ કરી છે. ચોકલેટ ચિપ્સ ન્યુટેલા કૂકીઝ ની સાથે મેં M&M’s minis ની કૂકીઝ પણ રજુ કરી છે. કૂકીઝ ઓવન જેવી જ કરકરી અને ખુબ j ટેસ્ટી બની.
NoOvenBaking સિરીઝ માં ભાગ લઇ ને મને ખુબ જ મજા આવી અને ઘણું નવું શીખવા મળ્યું. આ બદલ હું કુકપેડ અને શેફ નેહા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ચારે ચાર રેસીપી ઓવન વગર પણ ખુબ જ સરસ બની. ધાર્યું નહોતું કે ગેસ પર બેક કરેલી કૂકીઝ ઓવન જેવી જ લાજવાબ બનશે. હેટ્સ ઑફ to શેફ નેહા !!!
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
#NoOvenBaking
#રેસીપી4
#recipe4
#cookies
અહીં મેં શેફ નેહા ની NoOvenBaking સિરીઝ ની છેલ્લી રેસીપી (વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ) રીક્રિએટ કરી છે. ચોકલેટ ચિપ્સ ન્યુટેલા કૂકીઝ ની સાથે મેં M&M’s minis ની કૂકીઝ પણ રજુ કરી છે. કૂકીઝ ઓવન જેવી જ કરકરી અને ખુબ j ટેસ્ટી બની.
NoOvenBaking સિરીઝ માં ભાગ લઇ ને મને ખુબ જ મજા આવી અને ઘણું નવું શીખવા મળ્યું. આ બદલ હું કુકપેડ અને શેફ નેહા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ચારે ચાર રેસીપી ઓવન વગર પણ ખુબ જ સરસ બની. ધાર્યું નહોતું કે ગેસ પર બેક કરેલી કૂકીઝ ઓવન જેવી જ લાજવાબ બનશે. હેટ્સ ઑફ to શેફ નેહા !!!
રાંધવાની સૂચનાઓ
- 1
વેનીલા હાર્ટ કૂકીઝ બનાવવા માટે સૌ પ્રથમ મેંદા માં બેકિંગ પાઉડર મિક્સ કરી ચારી લો. હવે એક બોઉલ માં માખણ અને આઈસીંગ ખાંડ ને બરાબર હલાવી મિક્સ કરી લો. હવે તેમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરો.
- 2
હવે માખણ ના મિક્સચર થોડો થોડો કરી ને મેંદો ઉમેરતા જાવ અને બરાબર મિક્સ કરો. હવે કિચન પ્લેટફોર્મ પર લઇ 2:1 ના પ્રમાણમાં તેને 2 ભાગોમાં વહેંચો. લોટ ને બાંધવા માટે દરેક ભાગમાં એકદમ થોડું દૂધ ઉમેરો અને ભાખરી જેવો લોટ બાંધી લો.
- 3
મોટા ભાગમાં રેડ ફૂડ કલર ઉમેરો અને મિક્સ કરો. હવે લાલ લોટ ને બટર પેપર પર લઇ રોટલો વણી લો. રોટલા ની જાડાઈ 1/2 cm જેટલી રાખવી. હવે હાર્ટ કટર થી નાના નાના હાર્ટ આકાર કાપી લો. બધા હાર્ટ પર બ્રશ થી પાણી લગાવી એક ની ઉપર એક ગોઠવી દો. તેને બટર પેપર માં લપેટી ને 30 મિનિટ માટે ફ્રીઝર માં સેટ કરવા મૂકી દો.
- 4
ફ્રીઝર માંથી કાઢી ને હાર્ટસ ની ફરતે સફેદ કણક એક સરખો લપેટી દો.. બધી તિરાડો દૂર કરવા તેને રોલ કરો. રોલ ને ફરી 30 મિનિટ માટે ફ્રીઝર માં સેટ થવા મુકો। ત્યાર બાદ રોલ માંથી 1/2 cm જાડાઈ વાળી સ્લાઈસ કાપી લો. હવે એક બેકિંગ ટ્રે પર બટર પેપર મૂકી તેની ઉપર હાર્ટ કૂકીઝ ગોઠવી દો. કૂકીઝ ને છૂટી છૂટી ગોઠવો જેથી બેકિંગ વખતે ફૂલવા માટે જગ્યા રહે.
- 5
એક મોટી પેન માં મીઠું નાખી તેમાં એક સ્ટેન્ડ મૂકી 5-7 મિનિટ ફાસ્ટ તાપ પર પ્રી હીટ કરવા મૂકી દો. હવે કૂકીઝ વાળી બેકિંગ ટ્રે પેન માં મૂકી લો ફ્લેમ પર 20 મિનિટ માટે બેક કરો. કૂકીઝ ની ધાર લઈટ ગોલ્ડન બ્રોઉન થવી જોઈએ. બધી કૂકીઝ આ રીતે બેક કરી લો. ત્યાર બાદ કૂકીઝ ને ઠંડી પાડવા દો. તૈયાર છે વેનીલા હાર્ટ કૂકીઝ.
- 6
➡️ એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ બનાવવા માટે સૌ પ્રથમ મેંદા માં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરો અને ચારી લો. હવે એક બોઉલ માં બટર લઇ તેમાં બ્રોઉન ખાંડ અને દળેલી ખાંડ ઉમેરો। તેને બરાબર હલાવી ને મિક્સ કરો. હવે તેમાં વેનીલા એસેન્સ નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ દૂધ નાખી ફરી મિક્સ કરી બરાબર હલાવી લો.
- 7
હવે આ મિક્સચર ની અંદર થોડો થોડો કરી ને મેંદા નું મિશ્રણ ઉમેરતા જાવ અને લોટ બાંધી લો. આ લોટ ના 2:1 ભાગ કરો. મોટા ભાગ માં ચોકલેટ ચિપ્સ ઉમેરી ને મિક્સ કરો, નાના ભાગ માં મીની જેમ્સ અથવા M&મ's નાખી મિક્સ કરો અને આ બંને મિક્સચર ને ફ્રીઝ માં 30 મિનિટ સેટ થવા મૂકી દો.
- 8
એક બટર પેપર પર 1-1 ટીસ્પૂન જેટલા ન્યુટેલા સ્પ્રેડ ના સ્કુપ પાથરો અને ફ્રીઝર માં 30 મિનિટ માટે સેટ થવા મૂકી દો. હવે એક મોટી પેન માં મીઠું લઇ ઉપર સ્ટેન્ડ મૂકી ને ઢાંકણ ઢાંકી દો અને 5-7 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર પ્રી હીટ કરવા મૂકી દો. હવે 30 મિનિટ પછી લોટ ના 6-7 લુવા કરો. દરેક લુવા ને થાપી તેમાં વચ્ચે ફ્રીઝ કરેલું ન્યુટેલા મૂકી, બધી બાજુ બંધ કરી ને ગોળા વાળી લો. બધા ગોળા ને સેજ દબાવી ને કુકી નો આકાર આપી દો અને ઉપર થી ચોકો ચિપ્સ લગાવો। એવીજ રીતે જેમ્સ ની કૂકીઝ તૈયાર કરો.
- 9
હવે બેકિંગ ટ્રે પર બટર પેપર લગાવી તેની ઉપર કૂકીઝ ગોઠવી દો. કૂકીઝ ને છૂટી છૂટી ગોઠવો જેથી બેકિંગ વખતે ફૂલવા માટે જગ્યા રહે. હવે કૂકીઝ ને પ્રી હીટ કરેલી પેન માં 20 મિનિટ માટે બેક કરવા મૂકી દો. બધી કૂકીઝ ને આ રીતે બેક કરી લો અને ઠંડી થવા દો. તૈયાર છે એગલેસ ન્યુટેલા સ્ટફ્ડ કૂકીઝ.
- 10
તૈયાર છે એગલેસ ન્યુટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ 🍪
- 11
તૈયાર છે વેનીલા હાર્ટ કૂકીઝ ❤️
- 12
ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. ❤️🍪
Similar Recipes
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking શેફ નેહા ની રેસિપી ફોલો કરીને મેં વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking#Recipe_4#weekend_chef#week4#વેનીલા_હાર્ટ_કૂકીઝ_અને_સ્ટફ્ડ_ન્યુટેલા_ચોકલેટ_ચિપ્સ_કૂકીઝ ( Venilla Heart Cookies & Stuffed Nutella Chocolate Chips Cookies Recipe in Gujarati ) મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ચોથી અને છેલ્લી રેસીપી "વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ" રિક્રીએટ કરી છે. એકદુમ ક્રંચી ને સરસ બની છે. Daxa Parmar -
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટ્ફ્ડ કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#NoOvenBakingમેં નેહા મેંમ ની રેસિપી જોઈને કૂકીઝ બનાવી ખૂબ જ સારી બની છે મે થોડો ફેરફાર કરીને બનાવી હતી તેમાં ઓટ્સ અને બદામ નાખ્યા છે Hiral A Panchal -
-
વેનીલા હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ Venila heart And Nutrell Stuff Chocolate
#NoOvenBaking#રેસીપી 4નો ઓવન બેંકિગ ની આ લાસ્ટ રેસીપી છે. માસ્ટર શેફ નેહાની આ છેલ્લી રેસીપી મે અહીં એમની જ ટિપ્સ સાથે રિક્રિએટ કરી છે. એમની દરેક રેસીપી ખૂબ જ સરસ હતી અને દરેક રેસીપી બનાવાની ખૂબ મજા આવી. આ રેસીપી સાથે એમને એક બોન્સ રેસીપીમાં નટેલા સ્ટફ્ડ કુકીઝ શીખવાડી એ પણ ખૂબ સરસ કની હતી. મારા બંને કિડસ કુકીઝ બની તરત જ ધણી એવી ખાઈ પણ ગયા તો ફોટો સેસન માં કુકીઝ ઓછી મુકવી પડી. Vandana Darji -
હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ નટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
માસ્ટર શેફ ની રેસીપી રીકિએટ કરીને બનાવી છે મેં પહેલી વાર આ બનાવી છે અને બહુ સરસ બની છે#noovenbaking#recipe4#week4 Khushboo Vora -
હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી મેં અહીં રિક્રિએટ કરી છે....રેસીપી એટલી પરફેક્ટ હતી કે કુકીઝ એકદમ મસ્ત ક્રિસ્પી ને ક્રંચી બન્યા છે...લાલ સુંદર હાર્ટ સાથેના કુકિઝ અને ચોકલેટ ચિપ્સ વાળા નટેલા ભરેલા સ્વાદિષ્ટ કુકીઝ બનાવવાની બહુ જ મજા આવી. મારી અત્યાર સુધી ની ટ્રાય કરેલી બધી કુકીઝ રેસીપીમાં સૌથી ફેવરીટ કુકીઝ રેસીપી બની ગઇ છે...Thank you so much chef Neha for sharing such awesome recipes with us...had a super funtime in recreating and trying your recipes#NoOvenBaking#રેસીપી4 Palak Sheth -
વેનીલા હાર્ટ કૂકીઝ (venila hart cookies Recipe In Gujarati)
#NoOvenBakingઆજે મે સેફનેહાજી ની રેસિપી જોઈને વેનીલા હાર્ટ કૂકીઝ બનાવી છે.દેખાવમાં અને ટેસ્ટ માં ખુબ જ સરસ બની છે. Kiran Solanki -
વેનીલા હાર્ટ કૂકીઝ (Vanilla Heart Cookies recipe in Gujarati)
#Noovenbaking#recipe4#cookpadindiaમેં અહીં #MasterChefNehaji ની NoOvenBaking સિરીઝ ની ચોથી રેસિપી વેનીલા હાર્ટ કૂકીઝ રેક્રીયેટ કરી છે. માનસો નઈ પણ ખૂબ જ યમ્મી બની છે. અને આ કૂકીઝ માંથી વેનીલા ફ્લેવર્ ની સુગંધ મન મોહી લે એવી છે અને એની અંદર નું રેડ હાર્ટ આંખો ને આકર્ષે છે. ક્યારે નઈ વિચાર્યું હતું કે આટલી સુંદર અને યમ્મી કૂકીઝ આટલી સરસ રીતે ઘરે બનશે. Chandni Modi -
વેનિલા હાર્ટ કૂકીઝ/સ્ટફડ ન્યુટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ કૂકીઝ જોઈને મેં પણ કોશિષ કરી. એકદમ સરળ રીત અને ખૂબ જ ટેસ્ટી. બનાવવામાં પણ મઝા આવી અને ખાવામાં પણ..થેન્કયુ સો મચ નેહા જી..#noovenbaking Neeta Gandhi -
નો ઓવન બેકિંગ કૂકીઝ (cookies recipe in Gujarati)
આજે મે સેફ નેહા સાહ જી દ્વારા બનાવામાં આવેલી #noovenbaking cookies બનાવી છે. જે સ્વાદ માં ખુબજ સરસ બની . અને બનાવી પણ ખુબજ સરળ છે. મને તો બનવાની. પણ મજા આવી.tnx નેહા જી હું તો આ કૂકીઝ ફરી વાર પણ બનાવીશ કેમકે આનો સ્વાદ અમારા ઘરમાં બધા ને ખુબજ ગમ્યો.... અને ખુબજ ભાવિ બધા ને..thank u. 🙏. મે તો બંન્ને કૂકીઝ સાથે બનાવી છે. તો એક લોટ ફ્રીઝ કરી અને બીજા ની તૈયારી કરી અને એ લોટ friz માં મૂકી અને પેલા ની તૈયારી કરી છે. તો સમય વધારે નથી લાગ્યો. અને અહી મારી પાસે ઓરેન્જ ફૂડ કલર હતો તેનો ઉપયોગ કર્યો છે.અને મારી પાસે ચોકલેટ ચિપ્સ ના હતી તો મે અહી દેરીમિલક વાપરી છે.. Tejal Rathod Vaja -
એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutarell Stuff Choco Chips Cookies Recipe In Gujarati)
#noovenbaking#recipy ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ.બનાવી.ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it... Twinkal Kalpesh Kabrawala -
ચોકલેટકુકીઝ(Nutella Stuffed Chocolate Cookies Recipe In Gujarati
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા જી ની રેસીપી થી આ ચોકલેટ કુકીઝ બનાવી છે.ખુબ સરસ બની છે. Komal Khatwani -
ચોકલેટ કુકીઝ (Nutella stuffed chocolate cookies recipe in Gujarati)
#noovenbakingક્રિસ્પી કુકીઝ આપણા સૌ ની મનપસંદ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી એમ જ તેનો આનંદ ઉઠાવો.આજે આવી જ એક મસ્ત કુકી શેફ નેહા એ શીખવાડી અને પડકાર આપ્યો આપડને બનાવા માટે અને એ પણ ઓવન વિના.મેં એમની રેસિપી પ્રમાણે કુકી બનવાનો પ્રયત્ન કર્યો અને સારી બની. Deepa Rupani -
વેનીલા હાર્ટ કૂકીઝ (Vanilla Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#wheatfolurમે શેફ નેહા મેમ ની રેસપી થી ઇન્સપાયરડ થઈ without ઓવેન અને ઘઉં ના લોટ થી આ કૂકીઝ બનાવી છે. Kunti Naik -
વેનીલા હાર્ટ કૂકીઝ(vanila heart cookies recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ ની રેસીપી પરથી પ્રેરણા લઈ મેં થોડો ફેરફાર કરીને આ રેસીપી બનાવેલી છે Khushi Trivedi -
કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
માસ્ટર શેફ નેહા ની કૂકીસ ની રેસિપિ મેં અહીં રીક્રિએટ કરી છે. દેખાવમાં એટલી આકર્ષક અને સ્વાદ માં એટલી બધી યમ્મી છે કે 1 થી મન નઈ ભરાય. તમારૂ આખું ઘર કૂકીસ ની સુગંધ થી મઘમઘી ઉઠશે. મેં આજે પહેલી વાર કૂકીસ બનાવી છે. ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવી કૂકીસ બનાવી શકીશ કોઈક દિવસ. Thanks to cookpad a Lot.#NoOvenBaking Nidhi Desai -
-
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
વેનીલા હાર્ટ કૂકીઝ ( venila hart cookies recipe in Gujarati)
#NoOvenBaking #cookies માસ્ટર શેફ નેહાજી ની ચોથી રેસીપી બનાવી જે ખુબજ સરસ અને કલર ફૂલ છેતે જોય નેસ્વતંત્ર દિવસ પર મેં તિરંગા જેવી બનાવી છે Kajal Rajpara -
વેનીલા હાર્ટ કૂકીઝ (Venila heart cookies recipe in Gujarati)
#noovenbaking#post ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી બનાવી...વેનીલા કૂકીઝ ...heart Shep ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it ... Twinkal Kalpesh Kabrawala -
વેનીલા હાર્ટ કુકીઝ (Vanilla Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા જી ની રેસીપી થી આ કુકીઝ બનાવી.પહેલીવાર કુકીઝ બનાવવા ની મહેનત સફળ રહી.બાળકો ને ખુબ જ ગમી.અને હુ કુકપેડ નો ઘણો આભાર માનુ છુ કે અમને આટલી સારી તક આપી.Thnk u Komal Khatwani -
વેનીલા કૂકીઝ એન્ડ ન્યૂટરેલા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કુકીસ (venila cookies Recipe In Gujarati)
#NoOvenBacking#recipe 4#week 4 Kalika Raval -
ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Cake#કેક#recipe3#સાતમ#જન્માષ્ટમીચેફ નેહા ની no oven baking સીરીઝ ની આ ત્રીજી રેસીપી મેં રિક્રિએટ કરી ને અહીં પ્રસ્તુત કરી છે. ગેસ પર બનવા છતાં કેક ખુબ j સોફ્ટ, સ્પોન્જી, ફ્લફી અને મોઇસ્ટ બની. ચોકલેટ ગનાશ થી આઈસીંગ પણ ઘણું સરસ થયું જેના લીધે કેક ખુબ જ આકર્ષક લાગે છે અને ખાવા માં તો અત્યંત સ્વાદિષ્ટ અને ચોકલેટી છે. ચોકલેટ ક્રેવેર્સ માટે પરફેક્ટ ડેઝર્ટ છે! Vaibhavi Boghawala -
રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
#GA4#Week12#Cookiesકૂકીઝ મા રેડ વેલ્વેટ કૂકીઝ ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. આ કૂકીઝ તેના થોડા એસીડીક અને થોડા ચોકલેટી ટેસ્ટ અને અટ્રેક્ટીવ રેડ કલર ના કારણે યુવા વર્ગ માં ખુબ જ ફેમસ છે. આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ એગલેસ રેડ વેલ્વેટ કૂકીઝ ની રેસીપી શેર કરુ છુ. payal Prajapati patel -
વેનીલા હાર્ટ કુકીઝ(vanila heartcookies in gujarati)
#noovenbakingઆજે મેં શેફ નેહા જી ની કુકીઝ ની રેસિપી ટ્રી કરી બહુ સરસ બની Dipal Parmar -
એગ્ગલેસ નુટેલ્લા સ્ટફફડ કૂકીઝ (Eggless Nutella Stuffed Cookies recipe in Gujarati)
#Noovenbaking#recipe4#cookpadindiaમેં અહીં #MasterChefNehaji ની NoOvenBaking સિરીઝ ની ચોથી રેસિપી નુટેલ્લા સ્ટફફડ કૂકીઝ રેક્રીયેટ કરી છે. આ કૂકીઝ બાઈટ કર્યા પછી અંદર નું સ્ટફફડ નુટેલ્લા મોઢા માં પીગળ્યાં નો આનંદ જ કંઇક અલગ હતો. સાથે ચોકો ચિપ્સ તો ચેરી ઓન ધ કેક જેવો ભાગ ભજવતી હતી. ક્યારે નઈ વિચાર્યું હતું કે આટલી ચોકલેટી અને યમ્મી કૂકીઝ આટલી સરસ રીતે ઘરે બનશે. Chandni Modi -
કૂકઇસ (cookies recipe in gujarati)
મે અહી સેફ નેહા મેમ ની રેસીપી જોઈ ને આ nuttela stufed cookies bnavi .#noovenbaking #cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ (29)