પીઝા (pizza recipe in Gujarati)

મારા દીકરાને પીઝા બહુ જ ભાવે. હું દર વખતે નવી નવી રીતે પીઝા બનાવી એને ખવડાવું. જેમને નો યીસ્ટ, નો મેંદો. પણ આ વખતે થયું ડોમીનો સ્ટાઇલ યીસ્ટ વાળા પીઝા બનાવું. તો મારા દીકરાએ કહ્યું મમ્મા ડોમીનો કરતા પણ મસ્ત છે.
પીઝા (pizza recipe in Gujarati)
મારા દીકરાને પીઝા બહુ જ ભાવે. હું દર વખતે નવી નવી રીતે પીઝા બનાવી એને ખવડાવું. જેમને નો યીસ્ટ, નો મેંદો. પણ આ વખતે થયું ડોમીનો સ્ટાઇલ યીસ્ટ વાળા પીઝા બનાવું. તો મારા દીકરાએ કહ્યું મમ્મા ડોમીનો કરતા પણ મસ્ત છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકીમાં હુંફાળુ પાણી લઇ તેમાં ખાંડ અને યીસ્ટ નાંખી હલાવો. યીસ્ટને એક્ટીવ થવા માટે ૧૦ મિનિટ બાજુ માં રાખો. મોટા બાઉલમાં મેંદો, મીઠું, ૧ ચમચી ઓરેગાનો, તેલ નાંખી મિક્સ કરો. હવે તેમાં યીસ્ટ ઉમેરી ૧૦ મિનિટ માટે હાથથી મસળી સોફ્ટ કણક તૈયાર કરો. ઉપર તેલ લગાવી લોટને ડબલ સાઇઝ થઇ જાય ત્યાં સુધી બાજુ માં રાખો. ૩૦ મિનિટ જેટલો સમય લાગશે.
- 2
આ દરમિયાન ચીઝને ખમણીને રાખો. ટોપીંગ માટેના બધા ઘટકો ભેગા કરી લો. ઓવનને ૧૮૦ પર પ્રી-હીટ કરવા રાખો.હવે લોટને ૧ મિનિટ માટે મસળી સીધો બેકિંગ ટ્રેમાં હાથથી એકસરખો ફેલાવો. તેના ઉપર પીઝા સોસ એકસરખો પાથરો. પછી બહુ બધુ ચીઝ અને વેજીટેબલ ગોઠવો. ફરીથી ચીઝ અને વેજીટેબલ નાખો. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છાંટો.
- 3
રેડી ટ્રેને ૨૩-૨૫ મિનિટ માટે ૧૮૦ પર બેક કરો. મારા દીકરાને સોફ્ટ પીઝા ભાવે. તમારે ક્રીસ્પી કરવા હોય તો ૩-૪ મિનિટ માટે વધારે બેક કરો. ગરમ ગરમ પીઝા સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
ડ્રાયફ્રુટ મીની પીઝા (dryfruits mini pizza recipe in Gujarati)
#cookpadTurns4#cookpadIndia#cookpadguj પીઝા મારા દીકરાની ફેવરીટ ડીશ છે. તો હું એમાં નવા નવા ટ્રાય કરતી રહેતી હોય. આજે ઘઉંનો લોટ અને મેંદો બંને ભેગા કરી ડ્રાયફ્રુટવાળા પીઝા બનાવ્યા છે. Sonal Suva -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
ઇટાલિયન વ્હીટ પીઝા (Italian Wheat Pizza Recipe In Gujarati)
#Famપીઝા એ અત્યારે કોઈપણ જગ્યાએ છોકરા થી માંડીને મોટા માટે ફેવરિટ હોય છે વિક્રમ આવે એટલે પહેલા લોકો પીઝાની ડિમાન્ડ કરે છે જો બીજા ઘરે બનાવવામાં આવે તો આપણે તેને હેલ્ધી રૂપ આપી શકીએ છે એટલે મેં ઇટાલિયન સ્ટાઇલ ઘરે જ વ્હીટ પીઝા બનાવ્યા છે Arpana Gandhi -
-
ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
#pizza#GA4#week17#cheese#cookpadindia#cookpad_gu ચીઝનું નામ આવે તો સૌથી પહેલા પીઝા જ યાદ આવે.... પીઝા મારા દીકરાના ફેવરીટ છે... કૂકપેડમાં પઝલમાં કી-વર્ડ ચીઝ હોય તો બીજી રેસીપી કેમ બનાવવી... મારા દીકરાનો મને અપ્રીશીયેટ કરવામાટેનો સ્પેશિયલ શબ્દ છે... yummanista.... એ આ શબ્દ બોલે એટલે મારી મહેનત વસૂલ... Sonal Suva -
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#pizza#પીઝા#ચીઝ#cookpadindia#cookpadgujaratiવેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટાઇલ)મેં ક્યાંક વાંચ્યું છે કે પીઝા ની શરૂવાત નેપલ્સ માં થઇ હતી. તે સમયે પીઝા ગરીબ લોકો નો ખોરાક તરીકે ગણાતો જે માત્ર એક રોટલા ઉપર ઓલિવ ઓઇલ અને અલગ-અલગ હર્બ્સ નખી ને ખાતા હતા. પણ આજ ના સમય માં તો પીઝા દુનિયાભર માં પ્રખ્યાત થઇ ચુક્યા છે અને નાના-મોટા, અમીર-ગરીબ, જુવાન-ઘરડા સૌના પ્રિય બની ચુક્યા છે. ભારત માં ચીઝ બર્સ્ટ પીઝા સૌ પ્રથમ ડોમિનોઝ દ્વારા પ્રસ્તુત કરવા માં આવ્યા હતા જે અમને ખૂબ ભાવે છે ખાસ કરી ને મારા દીકરા ના મનપસંદ છે.બે રોટલા વચ્ચે ચીઝ ની સ્લાઈસ મૂકી ને બેક કરી ત્યારબાદ ગરમ-ગરમ કટ કરવા થી ચીઝ બર્સ્ટ ની ઈફેક્ટ આવે છે. તો પ્રસ્તુત છે ડોમિનોઝ સ્ટાઇલ વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા. Vaibhavi Boghawala -
# બોલ સ્ટફ પીઝા(ball stuff pizza recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2#Hii દોસ્તો પિઝા ની એક નવી જ વેરાઈટી બોલ સ્ટફ પિઝા Anita Shah -
કોર્ન ચીઝ બર્સ્ટ આટા પીઝા
#હેલ્દીફૂડફાસ્ટ ફુડ ની વાત આવે ને પીઝા નું નામ ના આવે એવું તો બનેજ નહીં.પણ જ્યારે આપડે હેલ્થી વાનગી ની વાત કરીએ ત્યારે અને એ પણ ફાસ્ટ ફુડ માં તો વિકલ્પ બહુ ઓછા છે.તો આજે આપડે પીઝા બનાવીશું પણ ઘઉંના લોટ ના જે સ્વાદ માં તો બહાર જેવા લાગશે અને હેલ્થી પણ એટલાજ છે. Sneha Shah -
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
-
ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
#GA4#Week4#Baked#Bellpepperફાર્મ વેજીટેબલ અને મસાલા પનીર વિથ ચીઝ પીઝા. અહીં મેં એક જ પીઝા બે ફ્લેવર્સમા બનાવ્યા છે. અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે. પીઝા એ હોમમેડ બેઝ અને સોસ વડે બનાવ્યા છે. 2 ઈન 1 પીઝા. Urmi Desai -
પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati)
પીઝા બેઝ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આ રેસિપીમાં મે ઇન્સ્ટન્ટ યીસ્ટનો ઉપયોગ કર્યો છે. Vaishakhi Vyas -
મીની પીઝા(mini pizza in Gujarati)
#goldenapron3 મીની પીઝા નામ સાંભળતાજ નાના બાળકોના મોઠામાં પાણી આવી જાય.આ મીની પીઝા તમે બર્થડે પાર્ટી માં સ્ટાર્ટર કે સાઈડર તરીકે તરીકે રાખી શકો છો.ઝટપટ બની જતા પીઝા ખાવામાં પણ ખુબજ મઝા આવશે.વીક14 Sneha Shah -
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
ફ્રેશ પીઝા (fresh pizza recipe in gujarati)
એક્ટીવ ડ્રાય યીસ્ટ સાથે અડધો મેંદો અને અડધો ઘઉં નો લોટ લઇ , મોઝરેલા ચીઝ અને મનપસંદ ટોપિંગ મૂકી ઘરે તાજો પીઝા બનાવ્યો છે.#સુપરશેફ2#પોસ્ટ2#ફ્લોર્સકેલોટ#માઇઇબુક#પોસ્ટ૨૨ Palak Sheth -
વેજ. ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
પીઝા એક એવું ફૂડ છે જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. લગભગ બધા જ પીઝા ખાવા માટે બહાર જતા હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવો તો બહાર જેવા જ પીઝા બની શકે છે. આ પીઝા ની રેસીપી મે તન્વી છાયા મેડમ પાસેથી ક્લાસમાં શીખી હતી ખૂબ જ ટેસ્ટી પીઝા બને છે.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વેજ. ભાખરી પીઝા (veg. Bhakhri Pizza Recipe In Gujarati)
#amazing august -week2#AA2પીઝા બધા ને ભાવે પરંતુ મેંદો અને યીસ્ટ જેવી સામગ્રી ને લીધે હું પીઝા ઓછા prefer કરું છું. આજે ભાખરી બનાવીને પીઝા બેસનો ઉપયોગ કરી સરસ ટોપીંગ કરી સર્વ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું. બધાને ખૂબ ભાવ્યા નો આનંદ તથા કુકપેડની ચેલેન્જ માં participate કરવાનો આનંદ છે. Dr. Pushpa Dixit -
પીઝા (Pizza Recipe in Gujarati)
આ આ વખતે બનાવવા માટે મને મારા દીકરો દર્શ પ્રેરિત કરે છે કારણકે તમે બહાર ના પીઝા કરતા ઘરના વધુ સ્વાદિષ્ટ લાગે છે એટલે વારંવાર બનાવું છુંBhoomi Harshal Joshi
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
ગુજરાતી વાનગી કહી શકાય.આજકાલ બાળકોમાં પીઝા નો ક્રેઝ વધતો જાય છે ત્યારે બહાર નાં પીઝા આપવા ને બદલે તમે આ હેલ્થી પીઝા આપી શકો છો .જે હું મારા મમ્મી પાસે થી શીખી છું. #MDC Stuti Vaishnav -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
હોમમેડ પીઝા (Pizza in gujrati)
#ડિનરઆ પીઝા સંપૂર્ણ પણે હોમમેડ છે.જેમા યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.ચોક્કસ બનાવજો તમે બહારના પીઝા ભુલી જશો. Mosmi Desai -
રાગી ઘઉં ના પીઝા(ragi ghau pizza recipe in Gujarati)
#સુપરશેફ2#લોટઆ વાનગી મે જાતે જ વિચારી ને બનાવી છે, ને અવારનવાર બનાવતી હોઉં છું. પીઝા મેંદા માં થી બનતા હોય છે.અને મેંદો સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. આપણે અહીં ઘઉં અને રાગી ના લોટ માં થી પીઝા બનાવાના છીએ.તેથી સૌ કોઈ આ પીઝા સ્વાસ્થ્ય ને હાનિ પહોચાડયા વગર ખાઈ શકે છે. આ પીઝા ને તમે સાંજે નાસ્તા માં અથવા રાત્રે જમવા માં બનાવી શકો છો. Mamta Kachhadiya -
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah
More Recipes
ટિપ્પણીઓ (17)