સામાં નો હાંડવો (Sama no Handavo Recipe In Gujarati)

(પોસ્ટઃ19)
આજે ઋષીપાંચમ છે તો લગભગ ગુજરાતીઓના ઘરે સામો બનતો હશે.તો એક વાર આ રેસિપિ બનાવજો.
સામાં નો હાંડવો (Sama no Handavo Recipe In Gujarati)
(પોસ્ટઃ19)
આજે ઋષીપાંચમ છે તો લગભગ ગુજરાતીઓના ઘરે સામો બનતો હશે.તો એક વાર આ રેસિપિ બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને છીણી મીઠું ચડાવી ઢાંકીને રાખી દો. સામો અને સાબુદાણા મિક્સર જાર માં ક્રશ કરી લો.ત્યારબાદ મિક્સચર જારમાં આદુ,કોથમીર, લીલા મરચાં,લીમડો,સીંગદાણા,મીઠું,ચટણી, હળદર,હિંગ, ખાંડ,લવિંગ,તજ,ધાણા અને 2 ચમચી પાણી નાખી ગ્રીન પેસ્ટ તૈયાર કરો.
- 2
હવે એક બાઉલમાં છીણેલી દૂધી અને બધી સામગ્રી (બટેટા સિવાયની) એડ કરો અને તેમાં દહીં નાખી 30 મિનિટ ઢાંકી રહેવા દો.
- 3
30 મિનિટ પછી નોનસ્ટિક કડાઈમાં તેલ લઈ રાઈ, જીરૂ,સૂકાં લાલ મરચાં, લીમડો,તલ અને હિંગ નાખી વઘાર કરો.હવે હાંડવાના બેટરમાં ઇનો નાખી મિક્સ કરી કડાઈમાં રેડો. અને સરખું પાથરી દો.ત્યારબાદ ઉપર બટેટા નું છીણ કોથમીર ચીલીફલેક્સ અને તલ છાંટી ઢાંકણ ઢાંકી 15 મીનીટ શેકો ત્યારબાદ તેલ લગાવી બીજી બાજુ પલટાવી 10 મિનિટ શેકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો હાંડવો
#GA4 # Week 21હાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે. દરેક ગુજરાતી ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. મે પેન માં બનાવ્યો છે. રેગ્યુલર હાંડવો ના કુકર માં પણ બનાવી શકાય. Bhoomi Talati Nayak -
સામા પેટીસ(sama petisRecipe in Gujarati)
#ઉપવાસ શ્રાવણ મહિનો એટલે તહેવાર, નો મહિનો..અને એમાં પણ વ્રત ,તહેવાર માં ઉપવાસ કરવામાં આવે છે.. હવે તો ફરાળી વાનગી માં પણ વેરાયટી જોવા મળે છે. તો મેં પણ આ સામાં માંથી ખીચડી,ઢોકળા, ઢોસા,ઉત્તપમ,વગેરે બનાવી છે.પણ આજે સામાં માંથી તેની પેટીસબનાવી છે. જે સરળતાથી બની જાય છે. અને ખૂબ જ ઓછા તેલ થી બનતી આ વાનગી છે. નાના મોટા સૌ ને ભાવે છે.તો તમે પણ જલ્દી થી બનતી આ સા મા પેટીસ ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
-
રવા નો હાંડવો
#EB#Week14આ ઇન્સ્ટન્ટ હાંડવો છે તેને પેલાળવા ની જરૂર રહેતી નથી અને ટેસ્ટી છે.ગરમ નાસ્તા માટે નું પણ સારુ ઓપશન છે અને ચા સાથે સરસ લાગે છે. Arpita Shah -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
સામા પાંચમ ના દીવસે સામો ખાવાનું મહત્વ છે તો આ દીવસે સામો જરૂર ખાવો જોઈએ Jigna Patel -
પેનકેક હાંડવો (pancake handavo)
વધારે શેકાયેલા(roasted) પડવાળો હાંડવો, કુકર કરતાં પેન માં બનાવી શકાય છે. તો personally વધારે પસંદ છે....#વીકમીલ૩#પોસ્ટ૮#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ૧૬ Palak Sheth -
હાંડવો (handvo recipe in gujarati)
#વેસ્ટ#સાતમહાંડવો એ ગુજરાતી નું ફેવરિટ ફરસાણ છે મારા ઘરે તો તેને બધા દૂધ સાથે જ ખાતા હોય છે અને ઠંડો તો તે એક દમ વધારે સારો લાગે છે. મારા ઘર માં તો બધા ને ખુબ જ ભાવે છે. તમે લોકો પણ એક વાર ઠંડો ટ્રાય કરજો ખરેખર તે બઉ જ સારો લાગે છે. Swara Parikh -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
ફરાળી હાંડવો (farali handwo recipe in Gujarati)
#સાઉથફરાળ માં અલગ મળી જાય તો મજા જ પડી જાય....સાઉથ માં ફરાળ માં બનતી એક રેસિપિ થોડા ફેરફાર સાથે . KALPA -
-
ગ્રીન સાબુદાણા ખીચડી
#ff1ફ્રેન્ડસ, સાબુદાણા ની ખીચડી માં એક જ પ્રકારના ટેસ્ટ થી જો તમે કંટાળી ગયા હોવ તો આ રીતે જરુર ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે. હેલ્ધી સાબુદાણા ની ગ્રીન ખીચડી બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
-
-
સામા ની ખીચડી(Sama khichdi Recipe in Gujarati)
#GA4#Week7ખીચડી કેટલા બધા પ્રકારની બનતી હોય છે અહીં મે સામા ની ફરાળી ખીચડી બનાવી છે ઉપવાસમાં એવી બેસ્ટ અને પચવામાં હલકી એવી સામા ની ખીચડી Kalyani Komal -
સામાની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
સામાની ખીચડી ઉપવાસ મા ખવાઈ છે અને જે લોકો ડાયેટ કરતા હોઇ તે પણ ખાઈ શકે પાચન મા સાવ હળવી અને લો કેલેરી વાડી બને છે સામા ની ખીચડી#GA4#Week7#khichadiRoshani patel
-
ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)
#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
😋ફરાળી મિસળ 😋
#ફરાળી#જૈનદોસ્તો મિસળ મહારાષ્ટ્ર ની વાનગી છે.અને આ પાવ સાથે ખાવામાં આવે છે.મિસળ તો ઘણી વાર ખાધું હશે..અને ખુબજ તીખું તમતમતું અને ટેસ્ટી હોય છે...પણ આજે આપણે ફરાળી મિસળ બનાવવા જય રહ્યા છે.. આ ફરાળી હોય છે તો જૈન લોકો પણ ખાય શકે છે..નો ઓનીયન નો ગારલિક ... આ ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે તમને જરૂર ગમશે...અને તમે પણ બનાવશો..તો ચાલો દોસ્તો,ચાલો આપણે ફરાળી મિસળ બનાવશું.. Pratiksha's kitchen. -
ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો oilઆ ઈડલી ફરાળ માં એક બેસ્ટ ઓપ્શન છે ખૂબ ઝડપથી અને ઓછી સામગ્રી માં બની જતી આ રેસિપી ઓઇલ ફ્રી છે. સાથે ટેસ્ટી પણ છે. Hetal Chirag Buch -
ગુજરાતી ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ટ્રેડીંગલગભગ બધા જ ગુજરાતીઓને પ્રિય એવા ઢોકળાની રેસીપી મૂકતાં આજે ખૂબ જ આનંદ આવે છે. એકદમ ઇઝી રેસીપી છે તમે પણ જરૂર બનાવજો. (આથો આવ્યાં પછી ૨૦ મિનિટમાં બની જશે.) Deval maulik trivedi -
ઇન્સ્ટન્ટ હાંડવો
#અમદાવાદ#આ ઇન્સ્ટન્ટ હાંડવો ઝડપ થી બની જાય છે અચાનક મેહમાન આવવાના હોય તો આ વ્યંજન બનાવી શકાય. પૌષ્ટિક પણ છે, અને સ્વાદિષ્ટ પણ છે. ટિફિન માં આપવા માટે સારો નાસ્તો છે. વધારે બનાવવા નો હોય તો પહેલા થી બનાવી ઓવન માં ગરમ કરી સર્વ કરી શકાય. Dipika Bhalla -
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
આજે મારે ઘરે અચાનક જ મહેમાન આવ્યા. તો વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો મહેમાન ને સર્વ કરું. પછી તાલોદના હાંડવા ના લોટ માં થી મેં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો અને બહુજ સ્વાદિષ્ટ બન્યો. Bina Samir Telivala -
દૂધીનો હાંડવો (Dudhi No Handvo Recipe In Gujarati)
હાંડવો લગભગ દરેક ના ઘરે બનાવતાં હોય અને દરેકની રીત અલગ અલગ હોય છે પણમે આજે મોટી ઉમરના લોકો પણ ખાઈ શકેતેવો દૂધી નાખી પોચો હાંડવો બનાવ્યો છે.જે બહારથી સોફટ અને અંદર થી મુલાયમલાગે છે. Bharati Lakhataria -
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sagodana Khichadi Recipe In Gujarati)
આ એક ફરાળી વાનગી છે સ્પેશિયલ અગિયારસના દિવસે બનાવવામાં આવે છે... મારી મમ્મી પાસેથી આ વાનગી હું શીખી છું... Megha Shah -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
ફરાળી ઢોકળા (Farali dhokla recipe in Gujarati)
#ff1#post1#cookpadindia#cookpad_guj#nonfriedfarali#nonifriedjainનરમ ,પોચા ઢોકળા એ એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો છે. જાણીતું ગુજરાતી ફરસાણ ઢોકળા એ બિન ગુજરાતી સમાજ માં પણ એટલું પ્રિય છે. સામન્ય રીતે ઢોકળા દાળ ચોખા પલાળી ને ,વાટી ને તેના ખીરા માંથી બને છે અને બેસન, રવા વગેરે માંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બને છે.આજે મેં સામા અને સાબુદાણા ના ઉપયોગ થી ઢોકળા બનાવ્યા છે જે ફરાળી તો છે જ સાથે સાથે ગ્લુટેન ફ્રી પણ છે. અને ઢોકળા છે તો વરાળ થી બનેલા તેથી તળેલા નાસ્તા ની સરખામણીમાં સ્વાસ્થ્યપ્રદ પણ વધારે. Deepa Rupani -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
Weekend recipeવેકેન્ડ રેસીપીશનિવારઆજે મે વિકેન્ડ માં હાંડવો બનાવ્યો છે છે જે મારા ધરમાં અવાર નવાર બને છે તો શેર કરું છું Pina Mandaliya
More Recipes
ટિપ્પણીઓ (2)