સાઉથ ઇન્ડિયન ફ્લફી પૂરી (Falki Puri Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#સાઉથ
આ પૂરી સાઉથ માં તમિલનાડુ માં વધારે ફેમસ છે આ પૂરી સ્વાદ માં મસ્ત લાગે છે આ પૂરી બટેટા ની સબ્જી કે પછી પંજાબી સબ્જી સાથે ખવાની મજા આવે છે.

સાઉથ ઇન્ડિયન ફ્લફી પૂરી (Falki Puri Recipe In Gujarati)

#સાઉથ
આ પૂરી સાઉથ માં તમિલનાડુ માં વધારે ફેમસ છે આ પૂરી સ્વાદ માં મસ્ત લાગે છે આ પૂરી બટેટા ની સબ્જી કે પછી પંજાબી સબ્જી સાથે ખવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩-૪ વ્યક્તિ
  1. ૨ કપ ઘઉં નો લોટ
  2. ૧ કપ મેંદો
  3. ૧/૨ કપરવો
  4. ૨ચમચી ૨ચમચી તેલ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા લોટ ને ચાળી મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં મીઠું નાખી લોટ બાંધી લો. થોડો અધકચરો લોટ બાંધી તેમાં તેલ નું મોણ નાખી દો.

  2. 2

    ત્યારબાદ તેને ખૂબ મસળી લો.અને પરાઠા થી થોડો કણક લોટ બાંધી લો.ત્યારબાદ તેના પર તેલ લાગવી કપડું ઢાંકી ૩૦ મિનિટ રાખી મૂકો

  3. 3

    ત્યારબાદ આ લોટ ને હાથ થી મસળી ને લુઆ કરી ચાકુ થી કાપા કરી લો.

  4. 4

    ત્યારબાદ તેની પાટલો વેલણ થી પૂરી વણી લો..ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકી મીડિયમ આંચ પર બધી પૂરી તળી લો.

  5. 5

    આ રીતે બધી પૂરી ત્યાર કરી લૉ. આ કોઈ પણ સબ્જી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.આ સાઉથ માં બટેટા ની સબ્જી સાથે પણ વધારે આ ફ્લફી પૂરી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes