સ્ટ્રોબેરી જેલી મોદક (Strawberry Jelly Modak Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#GC

સ્ટ્રોબેરી જેલી મોદક (Strawberry Jelly Modak Recipe In Gujarati)

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦
  1. ૧ કપટોપરા નું ખમણ
  2. ૧ કપમાવો
  3. ૧/૨ કપસ્ટ્રોબેરી ક્રશ
  4. ૩ ચમચીજેલી

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    સૌ પ્રથમ ટોપરા નું ખમણ લો તેની અંદર માવો નાખો અને મીક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં સ્ટ્રોબેરી ક્રશ નાખી ને સરખું હલાવી લો બાદ તેમાં જેલી નાખી ને હલાવી લો.

  3. 3

    પછી મોદક નું મોલ્ડ લો તેમાં જેલી મુકો મોદક નું મિશ્રણ મુકો અને મોદક બનાવી લો આવી જ રીતે બધા તૈયાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes