ચીઝી રાઈસ (Cheesy Rice Recipe in Gujarati)

Urmi Desai @Urmi_Desai
ચીઝી રાઈસ (Cheesy Rice Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલ બ્રાઉન રાઈસ ધોઈ 3 સીટી વગાડી લો.
- 2
સૌપ્રથમ એક પેનમાં બટર ઉમેરી કેપ્સિકમ 2 થી 3 મિનિટ સુધી સાંતળો. હવે પાર બોઈલ્ડ વેજીટેબલસ ઉમેરો 2 થી 3 મિનિટ સુધી સાંતળો.
- 3
હવે બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ કુકડ રાઈસ ઉમેરો બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી થવા દો. હવે લીલી ડુંગળી અને ઓલિવસ ઉમેરો બરાબર મિક્સ કરી લો.
- 4
તૈયાર થયેલા રાઈસ માઈક્રો સેફ બાઉલમાં કાઢી લો. ઉપર ચીઝ પાથરો. હવે ઓલિવસ મૂકી ચીલી ફ્લેક્સ છાંટી લો.
- 5
હવે રાઈસ બાઉલ માઈક્રોવેવ માં મૂકી હાઈ પાવર પર પ્રથમ 1 મિનિટ સુધી ત્યારબાદ ફરી 1 મિનિટ સુધી હાઈ પાવર પર ચલાવી લો.
- 6
તૈયાર છે ચીઝી રાઈસ બાઉલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#ff1#post2ઘરે મેહમાન આવ્યા હોય, ગરમી હોય કે ઉપવાસ હોય બધા ઘરે શેક તો બનાવતા જ હોય છે.કાજુમાં વિટામિન એ, બી, સી, ઇ, કે વગેરે જોવા મળે છે. કાજુમાં વિટામિન ઇ વધારે છે. કાજુમાં ફાઈબર પણ વધુ માત્રામાં જોવા મળે છે. કાજુમાં આયર્ન પણ હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જસત જેવા ખનિજો પણ આ ડ્રાયફ્રૂટમાં જોવા મળે છે.અંજીરમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, કોપર, મેંગેનીઝ અને લોહતત્વ ભરપૂર માત્રામાં રહેલા છે.અંજીર રક્તની શુદ્ધિ કરવામાં ઉપયોગી છે .હાડકાના વિકાસ માટે પણ ઉપયોગી છે કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક છે.આ પૌષ્ટિક અને આર્યન થી ભરપૂર કાજુ અંજીર શેક બહુ જ રોયલ લાગશે અને સ્વાદ માં પણ બહુ જ સરસ લાગશે. Urmi Desai -
કોરીએન્ડર મિન્ટ વેજ પુલાવ (Coriander Mint Veg Pulao Recipe In Gujarati)
બાળકોને ફુદીનો, કોથમીર વેજીટેબલ સહેલાઈથી ખવડાવી શકાય એટલે મેં અહીં આ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ/સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.બાળકોને સહેલાઈથી ખવડાવવા માટે ચીઝ પણ ઉમેરી શકો છો. Urmi Desai -
સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
#સુપરશેફ4#week4#રાઈસઆપણે સ્પ્રાઉટસનુ શાક અને સલાડ બનાવતાં જ હોય છે. એ જ રીતે સ્પ્રાઉટસ વડે પુલાવ પણ એટલો જ સરસ લાગે છે. તેમજ હેલ્ધી વાનગી છે. Urmi Desai -
-
મેક્સીકન રેપ (Mexican wrap Recipe In Gujarati)
#GA4#Week21#kidney_beans#Mexicanઅત્યારે #રેપ ટ્રેન્ડ જોવા મળે છે એટલે આજે રાજમા સ્ટફિંગ, સલાડ અને ચીઝ ભરી મેક્સીકન ફલેવર રેપ બનાવ્યા છે.સામાન્ય રીતે મેંદાના સાદા ટોર્ટીલા બનાવીએ છીએ. આજે મેં એ પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બનાવ્યા છે. ટોર્ટીલા ઘંઉ અને મેંદો મિક્સ કરીને પણ બનાવી શકો છો. Urmi Desai -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujrati)
#મોમમારી મમ્મીને સૌથી પ્રિય વાનગી છે. જ્યારે પણ ત્યાં જાવ છું ત્યારે મને કહે છે કે પુલાવ-કઢી બનાવી દે. Urmi Desai -
ચીઝી પીઝા પુચકા (Cheesy pizza puchka recipe in gujarati)
#cheese#ચીઝી પીઝા પુચકા#GA4#Week10 Dimple Vora -
વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
#AM2 વેજ પોટ રાઈસ એક ડીફરન્ટ રાઈસ રેસીપી છે. આ વાનગી નો ટેસ્ટ થોડો ચાઇનીઝ વાનગીને મળતો આવે છે. આ વાનગી મિક્સ વેજીટેબલ અને રાઈસ માંથી બનાવવામાં આવે છે. વેજ પોટ રાઈસ નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. Asmita Rupani -
બ્રાઉન રાઈસ (Brown Rice Recipe In Gujarati)
#AM2બ્રાઉન રાઈસ ના તો ફાયદા બહુ જ છે. આપણે બાસમતી ચોખા ખાઈએ છે તે પચવા માં ભારે છે જયારે બ્રાઉન રાઈસ હલકા છે અને તેમાં ફાયબર બહુ છે સાથે સાથે વજન ઓછું કરવા માં બહુ ઉપયોગી છે. ડાયાબિટીસ દર્દી માટે તો બહુ જ ઉપયોગી છે. નાના બાળકો માટે પણ ફાયદાકારક છે તે ખવડાવા થી ગેસ થતો નથી અને તાકાત આપે છે. પણ બ્રાઉન રાઈસ એકલા બાફી ને ખાવા થી ટેસ્ટી લાગતા નથી પણ આ રીતે બનાવા થી ટેસ્ટી લાગે છે. Arpita Shah -
-
ચીઝી કલરફુલ પોકેટ (Cheesy Colorful Pocket Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESE#CHEESY COLOURFUL POCKET Jalpa Tajapara -
વેજી ફૂટલોંગ (Veggie footlong Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseવેજીટેબલ, સોસીસ અને ચીઝના સંગમ વડે બ્રેડને સજાવી ઓવનમા બેક કરી બનાવ્યા ફૂટલોંગ. જે ડીનર માટે એકદમ પરફેક્ટ વાનગી છે. બાળકોથી લઈને મોટાઓને પણ આ વાનગી જરૂરથી પંસદ આવશે. Urmi Desai -
છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
#MRCરાઈસ ડીશ અલગ અલગ પ્રકારની બનાવીને ખાવાથી અલગ અલગ વેરાયટી અને સ્વાદ માણી શકાય છે.તો આજે અહીં હું છોલે પુલાવની રેસિપી લઈને આવી છું.જે બાફેલા છોલે ચણા હતા એની સાથે બટાકા ગાજર અને કેપ્સિકમ ઉમેરીને થોડા સમયમા જ તૈયાર થઈ જાય છે. Urmi Desai -
ચીઝી લહસુની રાઈસ(cheesy lasuni rice in Gujarati)
#સુપરશેફ4આજે મેં ચીઝ લસણ નો ઉપયોગ કરી એક ટેસ્ટી રાઈસ બનાવ્યા જે બાળકો ને ખૂબ ભાવશે એમામે મેગી મસાલા નો પણ ટેસ્ટ આપ્યો છે Dipal Parmar -
ચીઝી પાસ્તા લૉલીપોપ (Cheesy Pasta Lolipop Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiચીઝ પાસ્તા લૉલીપોપ આ ડીશ મેં મારા નાના નાના ફ્રેન્ડ માટે બનાવી છે ... એ મારા ફ્રેન્ડ છે મારા ભાઈ ના દિકરા ના દિકરો & દિકરી.... હું જ્યારે પણ ભાઈ ના ઘરે જાઉં ત્યારે મારા આ મિત્રો માટે કાંઇક તો લઇ જવુ પડે જ.... બંનેને પાસ્તા ખુબ પ્રિય છે .... તો આ લોલીપૉપ એ બંને છોડશે નહી Ketki Dave -
મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)
#GA4#Week8#Pulaoચોખા એ દૈનિક આહારમાં કોઈ ને કોઈ સ્વરૂપે દરેક જણ લેતા જ હોય છે. દાળ, સબ્જી, કે કરી સાથે.એમાં પણ પુલાઉ સ્વરૂપે મોટા ભાગના લોકો પસંદ કરે છે. અને પુલાઉમાં પણ અલગ અલગ પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.આજે મેં મટર અને પનીરના સંગમ વડે પુલાઉ બનાવ્યો છે. Urmi Desai -
ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
#GA4#Week4#Baked#Bellpepperફાર્મ વેજીટેબલ અને મસાલા પનીર વિથ ચીઝ પીઝા. અહીં મેં એક જ પીઝા બે ફ્લેવર્સમા બનાવ્યા છે. અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે. પીઝા એ હોમમેડ બેઝ અને સોસ વડે બનાવ્યા છે. 2 ઈન 1 પીઝા. Urmi Desai -
લીલાં મગના ઢોસા (Green Moong Dosa Recipe In Gujarati)
#PRપર્યુષણ પર્વ દરમ્યાન લીલાં શાકભાજી નથી ખાઈ શકતા. તો આ એક કઠોળ લીલાં મગ વડે સહેલાઈથી બનતા ઢોસા જે પર્યુષણ તહેવારમાં બનાવી શકાય છે. જે ખાવામાં. એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
ચીઝી રોસ્ટેડ બ્રોકલી(Cheesy Roasted Broccoli Recipe In Gujarati)
#GA4#Week17#Cheese આ એક સાઈડ ડીશ છે. બ્રોકલી ખૂબ જ હેલ્ધી છે. અને ચીઝ સાથે આનુ કોમ્બિનેશન કર્યુ હોવાથી બાળકો પણ ખુશ થઈ ખાઈ લે છે. Panky Desai -
-
ઇન્ડિયન સ્ટાઇલ ચીઝી રીસોટો(Indian Style Cheesy Risotto in Gujarati)
#AM2રીસોટો એ ઇટાલીયન રાઇસ ડીશ છે.જે લસણ ,મરી ,ચીઝ વડે બનાવા માં આવે છે,પણ મેં અહીં ઈન્ડીયન મસાલા નો ઉપયોગ કરી ને ઇન્ડિયન ટેસ્ટ આપ્યો છે.જેજલ્દી બની જાય છે એ ને ગાઁલિંક બ્રેડ વડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
ચીઝી મેક્રોની(Cheesy Macaroni recipe in gujarati)
#GA4#Week10#CHEESEઆમ તો દરેક ને ઇટાલિયન ડીશ ભાવતી જ હોય છે, અને જો એમાં ખૂબ ચીઝ વાળા પાસ્તા મળી જાય તો તો મજા પડી જાય. ચાલો મારી સાથે ચીઝી પાસ્તા ખાવા તૈયાર થઈ જાઓ.😋 Mauli Mankad -
-
ચીઝી ટાકોઝ (Cheesy Tacos Recipe In Gujarati)
# મારા બાળકો ને બહુ જ પ્રિય છે. સાથે સાથે નુટ્રી્શન થી ભરપૂર છે કેમ કે મેં રાજમા બીન્સ, વેજિટેબલ, મકાઈ વગેરે નો ઉપયોગ કર્યો છે. Arpita Shah -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
વેજ રાઈસ(veg rice recipe in gujarati)
#સૂપરશેફ4#રાઈસબાળકો ની મનપસંદ ડીશ એકદમ ટેસ્ટી હેલ્થી Daksha Vaghela -
મશરૂમ રિશોટો (Mushroom Risotto Recipe in Gujarati)
#GA4#Week5#Italianરિશોટો એ અરબોરીઓ ચોખા વડે બનતી ઈટાલીયન રાઈસ ડીશ છે જે લસણ, મરી અને ચીઝ નાખી બનાવવામાં આવે છે. મેં અહીં કૃષ્ણ કમોદ ચોખા વડે બનાવી છે. જેનો દાણો નાનો હોય છે જે દેખાવમાં અરબોરીઓ ચોખા જેવા હોય છે. ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બની જાય એવી આ વાનગી ગાર્લિક બ્રેડ સાથે સર્વ કર્યા છે Urmi Desai -
વેજી ચીઝી હર્બલ રાઈસ (Veggie Cheesy Herbal Rice Recipe In Gujarati)
# વન પોટ મીલ#શાહી રજવાડી રાઈસ#સ્વાદિષ્ટ,લિજજતદાર Saroj Shah -
ચીઝી બેક્ડ વેજ બાઉલ (Cheesy Baked Veg bowl Recipe In Gujarati)
#GA4Week5Italianએમ તો ઈટાલીયન ડીશ માબધુજ બનતું હોય છે..મે આજે વેજીસ લઈ ને એક મુખ્ય ડીશ તરીકે ખવાતી તેમજ એકંદર ઝટપટ તેયાર થતી ..ડીશ બનાવી છે Shital Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14378658
ટિપ્પણીઓ (9)