લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)

Kavita Lathigara @Chef_kavitalathigara
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ને હળદર ને ધોઈ તેની છાલ ઉતારી લો
- 2
હવે તેના ગોળ ગોળ પતીકાં કરી લો ની પછી તેને પાણીથી ધોઈ લો
- 3
હવે તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો
- 4
લીલી હળદર સ્વાસ્થ્યમાટે બહુ જ ગુણકારી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#GA4#WeeK21#raw turmeric Yamuna H Javani -
-
-
-
-
-
-
-
આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
ushma prakash mevada -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
લીલી હળદર મરચા નું અથાણું (Lili Haldar Marcha Athanu Recipe In Gujarati)
#GA4#Week21#turmeric Flora's Kitchen -
-
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
શિયાળાની મોસમમાં લીલી હળદર ખુબ જ સરસ આવતી હોય છે અને જે હેલ્થ માટે પણ ખૂબ સારી છે આંબા હળદર પણ એટલી જ ગુણકારી છે અને આદુ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે આ રીતે તમે તેને આખું વર્ષ સુધી રાખી શકો છો Tasty Food With Bhavisha -
-
લીલી હળદર નું અથાણું(Lili haldar Pickle recipe in Gujarati)
#GA4#week21 Lili haladal Jayshree Chauhan -
-
-
-
-
-
-
-
-
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#GA4 #Week21 #rawtermericશિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવે છે, વળી તે હેલ્થ માટે પણ ઉપયોગી છે અને શરદી, ઉધરસ અને કફમાં રાહત આપે છે. Kashmira Bhuva -
-
લીલી હળદર આંબા હળદર નું અથાણું (Lili Haldar Amba Haldar Athanu Recipe In Gujarati)
#GA4 #Week 21હળદર એ આરોગ્ય સંજીવની કહેવામાં આવે છે.એક ચમચી હળદર ખાવાથી, પીવાથી, ફાકવાથી, ભોજનમાં સામેલ કરવાથી ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે.આ અથાણું શિયાળામાં જ બનાવી શકાય છે.બાળકો લીલી હળદર ખાતા નથી,પણ આ રીતે અથાણું બનાવવામાં આવે તો જરૂર થી ખાશે.મારા બાળકોને સરપ્રાઈઝ આપી આ અથાણું રોટલી રોલ કરી આપું છું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
લીલીહળદર અને આંબામોર નું અથાણું#GA4 #Week21 Bina Talati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14540214
ટિપ્પણીઓ