રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
  1. 500 ગ્રામઘઉં નો ઝીણો લોટ
  2. 500 ગ્રામઘઉં નો જાડો લોટ
  3. 1 કિલોગોળ
  4. 1 કિલોઘી
  5. 100 ગ્રામમેથી નો લોટ (મેથી ને મિક્સર માં વાટી લેવી)
  6. 100 ગ્રામબદામ
  7. 50 ગ્રામકાજુ
  8. 50 ગ્રામદ્રાક્ષ
  9. 50 ગ્રામઅખરોટ
  10. 50 ગ્રામમખાના
  11. 2 ચમચીસુંઠ
  12. 2 ચમચીગંઠોડા

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ તો બધા ડ્રાયફ્રુટ ને મિક્સર માં ક્રશ કરી લો,ગોળ ને પણ સમારી લો,

  2. 2

    પછી એક પાન માં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉં નો જાડો અને ઝીણો લોટ શેકી લો.(આમાં ઘઉં નો ખાલી ઝીણો લોટ પણ ચાલે)

  3. 3

    લોટ માં થી સુગંધ આવે ત્યાં સુધી સેકી લો,શેકાઈ જાય એટલે તેમાં મેથી નો લોટ,દ્રાક્ષ અને બધો સિકોમેવો ક્રશ કરેલો ઉમેરી દો અને હલાવી ને મિક્સ કરો.

  4. 4

    પછી ગેસ બંધ કરી ને તેમાં ગોળ ઉમેરી ને ઝડપ થી હલવો બધું બરાબર મિકસ થઈ જાય એટલે થાળી માં ઠારી દો,

  5. 5
  6. 6

    ગરમ હોય ત્યારેજ કાપા કરીલો ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી લો રોજ સવારે એક પીસી ખાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes