ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar

#KS

શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1/4 વાટકીબદામ
  2. 1/4 વાટકીકાજુ
  3. 1/4 વાટકીમખાના
  4. 3 ચમચીઅખરોટ
  5. 1 વાટકીગોળ
  6. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો બધા ડ્રાયફ્રુટ ને શેકી લેવા,અને તેને અધકચરા વાટી લેવા,અને ગોળ ને પણ ઝીણો ભાંગી લેવો.અથવા સમારી લો.

  2. 2

    હવે એક કડાઈ માં ઘી અને ગોળ નાખી ને માધ્યમ તાપે પાયો થવા દો,

  3. 3

    કડક પાયો થઈ જાય એટલે તેમાં બધા ડ્રાયફ્રુટ ઉમેરી દો ગેસ બંધ કરી દો અને ઝડપ થી મિક્સ કરી લો.

  4. 4

    અને પ્લેટફોર્મ પર લઈ ને વેલણ વડે વણી લો.અને ગરમ ગરમ હોય ત્યારે જ તેમાં કટર વડે કાપા કરી લો. ઠંડુ થાય એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes