ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100ગ્રામ ગુંદર
  2. 250ઘઉં નો જાડો લોટ
  3. 200ગોળ
  4. 2 ચમચીકાજુ બદામ
  5. 1 ચમચીસુંઠ પાઉડર
  6. 1 ચમચીઇલાયચી પાઉડર
  7. 500ગ્રામ ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુંદર ને મિક્ષી માં દરી લેવું.રાત્રે સેજ ઘી ગરમ કરી જામી ગયું હોય તો ખાલી પિગળવનું.તેમાં ગુંદ નો પાઉડર નાખી સરખું મિક્સ કરીને આખી રાત રાખવાનું.

  2. 2

    સવારે એક પેન માં ઘી મૂકી તેમાં લોટ સેકવો.

  3. 3

    સુગંધ આવે અને કલર બદલે ત્યાં સુધી,પછી ગેસ બંધ કરી દેવો.

  4. 4

    બીજી એક તપેલી માં ગોળ લઈ, ખાલી ગરમ જ કરવાનું છે.

  5. 5

    સેકેલા લોટ માં કાજુ,બદામ, સુઠ,ઇલાયચી,કોપરું,ગુંદ, ગોળ બધું બરાબર નાખી સરખું મિક્સ કરી લેવું.

  6. 6

    ઘી થી ગ્રીસ કરેલી ડીશ માં ધારી લેવું.

  7. 7

    થોડું ઠરે એટલે કપા પાડી ડબ્બા માં ભરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes