બદામ શેક (Badam shake without custard powder)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
3 વ્યકિત
  1. 3 કપદૂધ
  2. 25-30બદામ
  3. 3 ટેબલ સ્પૂનખાંડ
  4. 1/2 ટી સ્પૂનઈલાયચી પાવડર
  5. 4-5કેસર ના તાંતણા
  6. 1 ટેબલ સ્પૂનમિલ્ક પાવડર
  7. 1/2 કપક્રિમ
  8. ગાર્નિશ માટે
  9. બદામ કતરણ
  10. પિસ્તા કતરણ
  11. ડ્રાય ગુલાબ ની પાંખડી
  12. કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઈ ને ગરમ કરવા મૂકવું.

  2. 2

    બદામ ને 6 થી 7 કલાક પલાળી ને તેના ફોતરા કાઢીને તૈયાર કરો.. જેને મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    હવે દૂધ માં ખાંડ, ઈલાયચી પાવડર, બદામ ની પેસ્ટ ઉમેરી બરાબર મિકસ કરી લેવું. આ મિશ્રણ ને 5 મિનીટ માટે ઉકાળવું. મિલ્ક પાવડર, ક્રીમ અને કેસર પણ ઉમેરી લેવું જેથી સરસ ઘટ્ટ પીળા રંગનું શેક તૈયાર થશે. ગેસ બંધ કરી રૂમ ટેમ્પ્રેચર પર આવે એટલે ફ્રીઝ માં ઠંડુ કરવા મુકવું.

  4. 4

    તૈયાર બદામ શેક ને ઊપર થી બદામ કાજુ પીસ્તા ની કતરણ અને ગુલાબ ની પાંખડી, કેસર થી ગાર્નિશ કરીને સર્વ કરવું.

  5. 5

    ઉપવાસ માં ખાઈ શકાય અને કસ્ટર્ડ પાવડર વગર નો ક્રીમી બદામ શેક ખૂબ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes