રાંધવાની સૂચનાઓ
- 1
બદામ ને એક કલાક ગરમ પાણી માં પલાળી રાખો ત્યાર પછી તેની સ્કિન કાઢી બદામ માં થોડું દૂધ ઉમેરી મિક્સર માં પેસ્ટ બનાવી લ્યો.
- 2
દુધ ને ઉકળવા મૂકી થોડું ઉકળે એટલે ખાંડ તથા મિલ્ક પાઉડર ઉમેરી થોડી વાર ઉકાળો. હવે તેમાં ઇલાયચી બદામ ની પેસ્ટ તથા કેસર ના તાંતણા નાખી ૫ મિનિટ ઉકાળો.
- 3
હવે તેમાં ઠંડા દૂધ માં મિક્ષ કરેલો કોર્ન ફ્લોર ઉમેરી સતત હલાવતા રહો અને દૂધ થોડું જાડું થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 4
તો બદામ શેઇક રેડી છે તેને ઠંડો પડે એટલે ફ્રીઝ માં ચીલ્ડ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB #Week 14 બહુ પૌષ્ટીક કહીશકાય એવું આ પીણુ ખુ જ ટેસ્ટી હેય છે. Rinku Patel -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15383830
ટિપ્પણીઓ (2)